________________
જેને ચંદ્રમા, બુધ, સૂર્ય, શનિ બારમે રહેલા હોય અને મંગળ દશમા સ્થાનમાં હોય અને હીન દષ્ટિ વાળે થાય છે.
જેને સુર્ય, શનિ તથા મંગળ, રાહુ-કેતુની સાથે રહેલા હોય તેના ઉપર નીચ રાશિમાં રહેલા ગ્રહોની દૃષ્ટિ પડતી હોય તે માતૃઘાતક બને છે. रविराहू मौरिभौमी जीवा लग्ने च पञ्चमे ।
योगेऽस्मिन्नपि यो जाता जात मात्रो विनश्यति ।९१॥ क्रूरे क्षेत्रे गतो जीवा रवि राहुर्घरासुतः ।
सप्तमे भवने शुक्रो देही कष्टं प्रयाति च ।९२। क्रूर लग्ने भवेज्जातस्तत्स्वामी क्रूरक्षेत्रगः ।।
मात्म धाता भवेत्तस्य शरोरे कष्ट मादिशेत् ॥१३॥ सातमे भवने भौमः पंचमें च दिवाकरः ।
अरण्ये च भवेज्जन्म वृक्षालये न संशयः ।९४॥ અર્થ : જેને સૂર્ય, રાહુ અથવા શનિ મંગળ અને બૃહસ્પતિ લગ્નમાં યા પાંચમા સ્થાનમાં રહેલા હોય તે બાળકની માતા, બાળ. કના જન્મ પછી તરત મૃત્યુ પામે છે.
જેને દુર રાશિમાં બૃહસ્પતિ, સૂર્ય, રાહુ, મંગળ હોય અને સાતમા ભાવમાં શુક હોય તેને દેહ પીડા રહ્યા કરે છે.
જે માણસને જન્મ સુર લગ્નમાં થાય છે અને લગ્નને સ્વામી કર રાશિમાં રહેલ હોય છે તેને આત્મઘાત થાય છે તેમજ દેહે પીડા રહે છે.
જેને સાતમા સ્થાનમાં મંગળ, પાંચમે સૂર્ય રહેલે હેય, તેને જન્મ વનમાં થાય છે.
અરિષ્ટગ પર થશે. ૩૮ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ: