________________
જેને પિતાના, વરના કુર ડો લનમાં, ચા અને દસમે રહેલા હોય તે જાતક જીવન કષ્ટથી વીતાવે. આ રોગમાં જે જન્મ છે, તે પિતાની માતાને દુખ દેના બને છે અને જે તે જીવતે રહે છે તે માતૃપક્ષને નાશ કરનાર નીવડે છે.
જેને દુર રાશિમાં સૂર્ય અને કન્યા રાશિમાં દુર તેમજ દુર રાશિમાં જ રાહુ રહેલો હોય તે કષ્ટથી જીવે છે. शुक्रे च वाक्पती बुद्धी नीचे राहु समन्विते । चन्द्रमाश्च न पश्येत सोऽपि बालो न जीवति ।८६। षष्ठाष्टमे यदा चन्द्रो द्वादशे रविमगलौ। सेोऽपि जाता न जीवेत रक्षते यदि शंकरः ।८७१ षष्ठाष्टमे यदा केतु केन्द्री भवति चन्द्रमाः। सद्यो बालक मृत्युः स्यादक्षिता यदि शंकरः ।८८१ चन्दो बुध तथा सूर्यः शनिश्चान्ते यदा भवेत् । मध्यस्थाने यदा भामो हीन दृष्टिस्तदा भवेत् ।८९। अर्कः सौरिस्तथा भौमः स्वर्भानुः केतुसयुतः। नीच संयुक्त दृष्टिः स्यात् स जाता मातृघातकः ।९०
અથ. જેને શુક્ર અને બૃહસ્પતિ પાંચમામાં અને રાહુ નીચ સ્થાનમાં રહેલો હોય અને તેના ઉપર ચન્દ્રમાની દષ્ટિ ન પડતી હોય તે બાળક પણ જીવ નથી.
જેને છ-આઠમે ચન્દ્રમા હોય અને બારમે સૂર્ય મંગળ હોય તે બાળક સ્વયં શંકર વડે ૨ક્ષાએલો હોય તે પણ મૃત્યુ પામે છે.
જેને છઠે, આઠમે કેતુ હોય અને કેન્દ્રમાં ચંદ્રમા હોય તે બાળક પણ તરત મૃત્યુ પામે છે.
વિભાગ બીજો