________________
જેને બીજે ગૃહસ્પતિ, રાહુ મંગળ, શુક્ર સાતમે હોય અને –ચદ્ર આઠમે હોય તે સ્વેચ્છ બનીને મુસલમાને સાથે રહે છે.
જેને લગ્નમાં મંગળ, આઠમે સુઈ ચોથે રાહ રહેલ હોય તે જાતક કેહગ્રસ્ત બને છે.
જેને નવમા સ્થાનમાં પાપગ્રહ અને ચોથા સ્થાનમાં પાપ ગ્રહ તેમજ દશમ ભાવમાં રાહુ હોય તે બની જાય છે.
બારમે રહેલો ચંદ્રમા ડાબી આંખને નાશ કરે છે અને બીજે સૂર્ય માણસને આધળા બનાવે છે. सि हलग्ने यदा जन्म शनि मुंतों यदा भवेत् । चक्षुही नो भवेद्बाल: शुक्रे जन्मान्धको भवेत् ।८१॥ होरायां द्वादशे राशौ स्थितो यदि दिवाकरः । करोति दक्षिणे काणं वामनेत्रे च चन्द्रमाः १८२। स्वस्थाने लग्नतः क्रूर क्रूरः पातालगः पुनः। दशमे भवने क्रूरः, कष्ट जीवति जातकः 1८३ अस्मिन्यागेन यो जाता मातुर्दु.खकरो भवेत् । यदि जीवेदसौ जातो मातृपक्षक्षयंकरः 1८४। क्रूरे क्षेत्रे भवेत्सूर्यः कन्यायां क्रूर सस्थितः । क्रूरक्षेत्रे भवेद्राहुः कष्ट जीवति जातकः ।८५।
અર્થ: જે માણસ સિંહ લગ્નમાં જન્મે છે અને શનિ કેન્દ્રમાં હોય છે તે તે નેત્રહીન થાય છે અને જે મૂર્તિમાં શુક્ર હોય છે તે તે જન્મથી આધળો હોય છે.
હેરામાં બારમી રાશિમાં જેને સૂર્ય રહેલું હોય તે ડાબી આખે કારણે થાય અને જે ત્યાં ચન્દ્રમાં રહેલું હોય તે ડાબી આંખ જાય. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
4.
/