________________
૫ જારાગ एक पापा यदा लग्ने लग्नेशा वा न पश्यति ।
सूर्यः पश्यति ना लग्नमन्य जातस्तदा भवेत् ।९५॥ तिथि प्राते दिनान्ते च लग्न स्यान्ते तथैव च ।
चशंशेऽपि च यो जातः सोऽन्यजातः शिशुभवेत् ।९६। न पश्यति शशी लग्नं मध्यस्थः सौम्य शुक्रयाः ।
ततः परोक्षे जन्म स्याभौमेस्ते वा तनौ यमे १९७। जीवक्षत्रगते चन्द्रे शुक्रे वेतरराशिगे ।
द्रेष्काणे च तदशे वा न परैर्जान इष्यते ।९८॥ नलग्न भिन्दुर्न गुरु निरीक्षते न वा शशांको रविणा समागतः । सौरेण वाऽर्केण युतश्च वा शशो परेण जातं प्रवदन्ति सूरयः ।९९।
અર્થ : જેને એક પાપગ્રહ લગ્નમાં હોય અને તેને લગ્નેશ ન જેતે હોય અથવા તેના પર સૂર્યની દ્રષ્ટિ ન પડતી હોય, તે તે બાળક અન્યથી જન્મેલે જાણો.
તિથિના અતે, દિવસના અંતે, લગ્નના અતે અથવા ચરનવાંશમાં જન્મેલ બાળક, પ૨ પુરૂષથી જન્મેલો જાણ.
જન્મ લનને ચંદ્રમા ન દેખાતે હોય, અથવા બુધ અને શક વચ્ચે ચ દ્રમાં હોય અથવા મંગળ સાતમે રહેલો હોય અથવા લગ્નમાં શનિ હોય. આ ચાર યોગમાં જન્મેલા બાળકના પિતાના જન્મ પક્ષમાં જાણ.
જેને ચંદ્રમા બૃહસ્પતિના સ્થાનમાં રહેલું હોય અને શુક્ર પિતાની રાશિ સિવાય બીજે રહેલ હોય અથવા બૃહસ્પતિ કેકાણું વા નવાંશમાં ચદમા રહેલા હોય, તે માણસ અન્ય પુરૂષથી જન્મેલ ન
• વિભાગ બીજે
૧૦૬