________________
બુધ, સૂર્ય ચન્દ્રમાં યુક્ત હોય અને તેના ઉપર શુભ ગ્રહની દષ્ટિ પડતી હોય તે બાળક અગ્યાર વર્ષ પૂરા કરીને મૃત્યુ પામે છે. लग्नाष्टमगा राहुः शनिः सूर्यावलोकितः । निरीक्षतः शुभैः कुर्यादष्टद्वादशभिः क्षयम् ।२६॥ घने राहुर्बुधः शुक्रः सौरेः सूर्यो यदा स्थितः । तत्र जाता भवेन्मृत्युमृते पितरि जायते ।२७। व्यथे राहुः सौरिसौम्या जोवो लग्ने च पञ्चमे । अत्रयोगे च यो जाता जातभात्रः स नश्यति ॥२८॥ जीवार्कराहु भीमाः स्युश्चत्वारः क्रूरवेश्मगाः ।
પ્તને ૨ હે શુ સૈ સા ાર . गुह्यस्थाने यदा भौमो राहुः सौरिसमन्वितः । नुपपीडा भवेत्तस्य स्वासने नैवतिष्ठति ।३०।
અર્થ- જેને લગ્નમાં આઠમે શહુ રહેલ હોય અને શનિ ઉપર સૂર્યની દષ્ટિ હૌય તેમજ શુભ ગ્રેહેની પણ દષ્ટિ હોય, તેને આઠમા અને બારમા વર્ષે મરણપ્રદ દેહપીડા થાય છે,
જેને ધનસ્થાનમાં રાહ, બુધ, શુક્ર, શનિ અને સૂર્ય રહેલા હોય તે બાળક પોતાના પિતાના મૃત્યુ પછી જન્મીને મૃત્યુ પામે છે
બારમે રાહ, શનિ, બુધ અને હરપતિ લગનમાં અથવા પાંચમા સ્થાનમાં હોય તેવા યોગમાં જન્મેલ બાળક પિતાની માતા સાથે મૃત્યુ પામે છે.
જેને બૃહસ્પતિ સૂર્ય શહુ, અને મંગળ એ ચારે શહે, કુર ગ્રહની રાશિમાં બેઠા હોય અને સાતમે રાહે હોય તે તે હમેશાં શરીર પીડા ભેગવતે રહે.
જેના છઠ્ઠા સ્થાનમાં મંગળ અને રાહુ શનિની સાથે રહેલા શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૨૪