________________
હાથ, તા તેને નૃપાઁઠા થાય છે. તે પેાતાના નથી રહી રહી શકતા.
चतुथे राहु सोरार्काः षष्ठे चन्द्रो बुधः कुजः ।
આસનપુર સ્થિર
भार्गवश्चात्र यो जातः स गृहस्य क्षयंकरः ॥३१ ।
एक: पापेोडष्टमस्थाsपि शत्रुक्षेत्रे यदा भवेत् ।
पापेन वीक्षितेा वर्षान्मारत्येव बालकम् ॥३२॥ भौमभास्कर भन्दा व शत्रुक्षेत्रेडष्ट मे यदा ।
यमेन रक्षिताप्येष वर्णमात्रं स जीवति |३३|
वक्री शनि भैम गेहे केन्द्रे षष्टेडष्ट मेsपि वा ।
कुजेन बलिनेो दृष्टा हन्ति वर्षद्वये शिशुम |३४| शनि राहु कुजै र्युक्तः सप्तमे नवमे शशी ।
सप्तमे दिवसे हन्ति मासे वा सप्तमे शिशुम |३५| અથ : જેને ચાથા સ્થાનમાં રાહુ, શનિ અને સુય હાય, છઠ્ઠે ચન્દ્રમા, બુધ અને મંગળ હાય અને ત્યાં શુક્ર પશુ રહેલા હાય, તે તે જાતક ઘરના નાશ કરનારા થાય છે.
જેને એક પણ પાપગ્રહ શત્રુના ઘરમાં થઈને આઠમા સ્થાન માં રહેલા હાય, અને પાપગ્રહ કરને દેખતા હોય તે તે ચૈાગ ખાળકને એક વર્ષમાં મારનાર થાય છે.
જેને શત્રુ રાશિમાં થઈને મ"ગળ, સૂચ', શનિ-અષ્ટમ ભાવમાં રહેલા હાય, તે ખાળક જો યમ વડે રક્ષિત હોય તેા પણ એક જ વર્ષ જીવે છે.
૨૯૪ :
જેને વક્રી શનિ, મંગળના ઘરમાં, કેન્દ્રસ્થાને ચા છઠ્ઠા -આઠમાં સ્થાનમાં રહેલા હાય અને તેના ઉપર મગળની ખળવાન દૃષ્ટી પડતી હોય તા તે ખાળકને બે વર્ષમા મારે છે.
જેને શનિ, રાહુ મંગળની સાથે સાતમા સ્થાનમાં હાય
: વિભાગ બીજે