________________
જેને બહસ્પતિ શુભ રાશિમાં રહેલો હોય, આઠમે શનિ હોય તથા આઠમા સ્થાનમાં પાપ ગ્રહ રહેલા હોય, તે બાળક તરત મૃત્યુ પામે છે.
જેને ચોથે થા નવમે સૂર્ય હોય અને આઠમે બ્રહસ્પતિ રહેલો હોય તથા બારમે ચન્દ્રમાં હોય તે તરત મૃત્યુ પામે છે. शशिसूर्यसिते केन्द्र संयुक्तश्चन्द्रजार्किणा । हन्ति वर्षद्व येनैव जातक शिष्टभावित: ॥२१॥ गुरुमन्दगृहे वक्री भन्दगे बुधभास्करे । ईप्सित कुस्ते मृत्युमदे चैकादशे ध्रुवम् ।२२। सूर्यमन्दगृहे शुक्रो गुरुणा च विलीकितः । नवभिर्मारयत्येनं वर्षे जति न संशयः ।२३। सूर्येण सहितश्चन्द्रो बुधस्थानगतः सदा । न वीक्षितश्च सौम्येन नव वर्षेण मृत्युदः ।२४। बुधः सूर्येन्दु संयुक्ता वीक्षिताऽपि शुभग्रैहैः । वर्षेरेकादशेस्तेन भारयत्येव निश्चितम् ॥२५॥
અથ - જેને શુક્ર, ચન્દ્રમા અને સૂર્ય, કેન્દ્રસ્થાનમાં બુધ શનિની સાથે રહેલા હોય, તે બાળક બે વર્ષમાં મૃત્યુ પામે છે.
જેને બ્રહસ્થતિ વક્રી થઈને શનિના ઘર (૧૦-૧૧માં રહેલ હોય અને બુધ, સૂર્ય સાતમા સ્થાનમાં હોય તે રવેચ્છા મુજબ મૃત્યુ પામે છે. પણ જે અગ્યારમે શનિ હોય તે તરત મૃત્યુ પામે છે
જેને શુક્ર, બ્રહસ્પતિની દષ્ટિમાં રહેલા સૂર્ય અથવા મંગળના ઘરમાં રહેલા હોય તે બાળક નવ વર્ષ પછી મૃત્યુ પામે છે.
જેને સૂર્યયુક્ત ચન્દ્રમાં બુધના સ્થાન (૬-૩)માં રહેલા હોય અને બુધની દષ્ટિ તેના ઉપર ન પડતી હોય, તે બાળક નવમા વર્ષે મૃત્યુ પામે છે.
વિભાગ બીજે ૨૯ર :