________________
જેને લગ્નમાં મંગળ હોય, બારમે બુહસ્પતિ હોય અને શુક્ર શત્રુના ઘરમાં હોય, તે બાળક ફક્ત એક માસ જીવે છે.
જેને ક્ષીણ ચન્દ્રમા, પાપ ગ્રહની દષ્ટિવાળા લગ્નમાં દહેલે હોય, અને બીજે તથા બારમે મંગળ હેય, તે બાળક પણ એક માસ જીવે છે. मूर्तिसप्तमथाः क्रूराः पापा व्ययद्वितोयगाः । चतुर्थे च यदा राहुः सप्ताहा.िम्रयते तदा ।१६। gsss so ર સ મરાય વાઘ સE: . अष्टाभिः शुभदृष्टो वर्षमि श्रेस्तदर्द्धन ।१७। द्वादशस्था यदा सौरिर्लग्न संस्थश्वभूसुतः । चतुर्थो रोहिणेयश्च ह्यष्ट मासान् स जीवति ।१८। शुभलग्ने यदा जीवा ह्यष्टमे च शनैश्चरः । रन्त्रसंस्थे च पापे च सद्योमृत्युप्रदो भवेत् ॥१९॥ चतुर्थे नवम मूर्ये अष्टमे च बृहस्पती । द्वादशे च शशांके च सद्यो मृत्करो भवेत् ।२०
અર્થ : જેને લગ્નમાં અને સાતમે દુર ગ્રહ રહેલ છે અને પાપ ગ્રહ બારમે બીજે રહેવું હોય તથા ચોથે રાહુ રહેલ હોય, તે બાળક સાત દિવસમાં મૃત્યુ પામે છે.
જેને પાપ- દષ્ટ ચન્દ્રમાં છકે કે આઠમે રહેલ હોય તે તરત મરી જાય છે.
જે શુભ ગ્રહ દેખતા હોય તે તે બાળક આઠમે વર્ષ અને પાપ- શુભ બને પ્રકારના ગ્રહો દેખતા હોય તે ચાર વર્ષની વયે મરી જાય છે.
જેને બારમે શનિ, લગ્નમાં મંગળ અને થે બુધ રહેલી હોય, તે બાળક આઠ મહિના જીવે છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
= ૨૧