________________
હોય, તા તે ખાળક શાંકરથી રક્ષાએલા હોય તેા પણ તરત મૃત્યુ પામે છે.
જેના આઠમા સ્થાનમાં ચન્દ્રમા હોય અને કેન્દ્રસ્થાન પાપ ગ્રહયુક્ત હોય તથા રાહુ ચેાથે રહેલા હોય તેા તે ખાળક એક વર્ષ જીવે છે.
જેના લગ્નમાં ખારમે, ખીજે અને આઠમા સ્થાનમાં કુર ગ્રહો હાય તે બાળક ઝારવા મા મધ થવાથી ખારમા યા * આઠમા દિવસે મૃત્યુ પામે છે.
सप्तमे भवने भौमा ह्यष्टमे भागंवा यदा । नवमे भवने सूर्यश्चाल्पायुस्तस्य कथ्यते |११|
।
धने क्रूरः स्वभवने क्रूरः पातालगो यदा । दशमे भवने क्रूरः कष्टं जीवति जातकः | १२ |
स्मरे व्यथ च सहजे मध्ये क्रूरे यदा ग्रहाः । तदा जातस्य बालस्य शरीरे कष्ट मादिशेत् | १३ | लग्न स्थाने यदा भौमा द्वादशे च यदा गुरुः । शुक्रः शत्रुगृहेयस्य, मासमेकं स जीवति ॥ १४ ॥
क्षीणचन्द्रे गते लग्ने क्रूर ग्रह निरीक्षते । द्वितीये द्वादशे भौमो मासमेक स जीवति |१५|
અર્થ : જૈના સાતમા સ્થાનમાં મંગળ, આઠમામાં બુધ અને નવમામાં સુર્યાં હોય, તે અલ્પ આયુષ્યવાળા હાય છે.
જેના ધનભાવમાં ક્રુર ગ્રહ હોય અને સ્વગૃહી ક્રુર ચાથે હાય તથા દમે ક્રુર ગ્રહ હેય તે બાળક કષ્ટપૂર્વક જીવે છે. જેને સાતમે, ખારમે, ત્રીજે અને દશમે ક્રુર ગ્રહ હોય, આાળકનું શરીર કષ્ટગ્રસ્ત રહે છે.
તે
૨૯૦:
- વિભાગ ખીજ