________________
(૯૪) દ્વાદશ ભવન વિચાર પહેલાં અરિષ્ટની વાત રજુ થાય છે. सूर्यो भौमस्तथा राहुः शनि भूतों यदान्वितः। सन्तापा रक्तपीडा च सौम्ये: सर्व विरागता ।। गामक्षेत्रे यदा जीवा, जोवक्षेत्रे च भृमुतः । द्वादशे वत्सरे मृत्यु बर्बालकस्य न संशयः ।। धनस्थाने यदा भौमः शनैश्चरसमन्वितः । सहजे ज भवेद्राहुवर्षमेकं स जीवति ।७। चतुर्थे च यदा राहुः षष्ठे चन्द्रोऽष्टपे.ऽपि वा। सद्यश्चैव भवेन्मृत्युः शंकरो यदि रक्षति ।८। अष्टमस्था निशानाथः केन्द्र पापेन संयुत. । चतुर्थे च यदा राहुवर्षमेकं स जीवति ।१। लग्ने व्यये धने क्रूरो यदा मृत्यौ च जायते । विष्ठाया मार्गबन्ध. स्याद्वादशाष्टमवत्सरे ।१०।
અર્થ - જેના જન્મ સમયે સૂર્ય, મંગળ તથા રાહુ- શનિ લગ્નમા રહેલા હોય તે માણસ સતાપ અને લોહીના દર્દથી પીડાય છે અને જે શુભ ગ્રહે રહેલા હોય તે નીરોગી રહે છે.
वाम सभये प्रपति भगणना स्थान (१-८) भां રહેલે હોય અને બ્રહસ્પતિના રસ્થાન (૯-૧૨) માં મંગળ રહે હોય તે વ્યકિત બારમા વર્ષે મૃત્યુ પામે છે.
જેના બીજા સ્થાનમાં શનિ સાથે મંગળ હોય અને ત્રીજા સ્થાનમાં રાહુ હેય, તે તે જાતક એક વર્ષ જીવે છે.
જેના ચોથા સ્થાનમાં રાહુ અને છઠ્ઠા અથવા આઠમે ચમા ३६ श्री यतीन्द्र मुडूत ४५ :
:२८