________________
आयस्थाने यदा सौम्यः क्रूरस्थानीयचन्द्रमा. । कर्मस्थाने पुनः सौम्यस्तदा राज्यं विधीय ते ॥१॥ आदा जीवः पच्चमे च दशमे चन्द्रमा भवेत् । राजमान्या महावुद्धिस्तेजस्वी चाति तेजसः ॥२॥
અર્થ - અગ્યારમે શુભ ગ્રહ હોય અને કુર રાશિમાં ચન્દ્રમા હાય તથા દશમ ભાવમાં પણ શુભગ્રહ રહેલા હેય, તે રાગ થાય છે.
જેને લગ્નમાં બ્રહસ્પતિ અને પાંચમે તથા દશમે ચન્દ્રમા રહેલે હોય, તે માણસ રાજમાન્ય મહાબુદ્ધિશાળી, તેજશવી અને પ્રતાપી બને છે.
( રાગ પૂરો થયો.
[8] અરિષ્ટચાગ તેમાં– તખુભાવ ફળ
सूर्याच्च नवमे तातश्चन्द्रे माता चतुर्थगः । भामस्य तृतीये भ्राता, बुधे चतुर्थमातुलः ।। गुरोः पच्चमत पुत्रो भृगुः सप्तमतः खियाः । शनेरष्टमतो मृत्युयंदाक्रूरो भवेन्नरः ॥४॥
અર્થ - સુર્યથી નવમું સ્થાન પિતાનું છે. ચન્દ્રમાથી ચોથ સ્થાન માતાનું છે, મંગળથી ત્રીજુ સ્થાન ભાઈઓનુ છે, બુધથી ચાણું સ્થાન મામાઓનું છે. બૃહસ્પતિથી પાચમું સ્થાન પુત્રનું છે. શથી સાતમું સ્થાન સ્ત્રીનું છે. અને શનિથી આઠમું મૃત્યુ સ્થાન છે. એટલે આમાં જે કુર ગ્રહ હોય તે ક્રમશઃ સર્વને અનિષ્ટ માનવા.
વિભાગ બીજે ૨૮૮