________________
કરવામાં સમર્થ, દી આયુષ્યવાળે. વજના વિષયમાં નિષ્ણાત અને ધન-સંપત્તિવાન હોય છે.
જે માણસના દશમાં સ્થાનમાં શનિ રહેલે હેય, તે તે માણસ ધનવાન પંડિત, મત્રી દંડ કરવાનો અધિકારી દંડનાયક અને ગામ-નગરને માલીક હેથ છે.
જે માણસને તુલા, ધન, મીનમાં સ્થિત શનિ, લનમાં પહે તે તે ૨જવશમાં જન્મ લઈ રાજા બને છે.
faષ ત્રીવરાજનાવરાત રાજાર ફીમેડ
शास्त्रे कौतुक गीत नृत्य रसता व्यापार दीक्षा-गुरुः । पुत्र भ्रातृ जनान्वितः स्थिरमतिः कर्ताऽति प्रीत्यान्विताः जीव केन्द्रगतो भवेनिज सुखोसत्कम कारीनरः ॥१४॥ आकाश मन्दिर गतस्तनुपः स्वगेहे कर्यान्नृपनृपति चक्र वरेः सुसेव्यम स्वीय प्रताप पृत ना हत शत्रु पक्षं शको यथा सुरगणश्च विराजमानः
॥१५॥ અથ:- જેને બૃહસ્પતિ કેન્દ્રમાં હોય, તે પુરુષ સવરૂપવતી સ્ત્રી, વસ્ત્રાલંકાર યુક્ત શાસ્ત્ર નિપુણ, ગીત-નૃત્યમાં પારગત રસવાળા પદાર્થને વેપારી તથા માર્ગદર્શક ગુરૂવાળા તથા પુત્ર અને બાંધવે સહિત સ્થિર બુદ્ધિવાળા હોય છે. તેમજ પ્રસન્ન ચિત્તે સત્કાર્યો કરનારે હોય છે.
જે માણસના જન્મ સમયે લગ્નને સ્વામી પિતાના ઘરમાં થઈને દશમ ભાવમાં રહેલો હોય, તે માણસ ચક્રવતી સમાન રાજા બને, અનેક રાજાઓ તેની સેવા કરે, તે પોતાના પ્રતાપથી શત્રુ પક્ષને વિનાશ કરે અને દેવગણ મથે શોભતા દેવેન્દ્રની માફક માનવગણમાં શે.
ઉપજ (૬-૨-) ગર્ભ રે જ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ: