________________
स्वगृहमथ नवांशे केन्द्रयाताश्च सौम्याः सकलबल वियुक्तश्चय पापाभिधानं स भवति नरनाथः शक्रतुल्या बलेन ।१६।
અર્થ - જેના જન્મ સમયે ચન્દ્રમાં ઉપચય (૩-૬-૧૦૧૧ ) સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહે પિતાના ઘરમાં અથવા નવાંશમાં થઈને કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) માં રહેલા હોય અથવા ચન્દ્રમાં સ્વગૃહમાં અથવા સવ નવાંશને પ્રાપ્ત કરીને ઉપચય સ્થાનમાં રહેલો હોય અને શુભ ગ્રહે કેન્દ્રમાં હોય અથવા શુભ હે પણ પિતાના ઘરમાં અથવા નવાંશને પ્રાપ્ત કરીને રહેલા હેય, અને પાપગ્રહ બળહીન હોય, તે તે માણસ ઈન્દ્ર સમાન બળવાન રાજા બને છે.
विद्याकला गुण विरा जितकाम घेतुर्गिः परं वरयुवा जित काम राजः । देशाधिपत्यपुर पत्तन गज श्रियान्ता मीने सितः सकलमण्डल दीप्त दीक्षः ॥१७॥
__ कामेजकन्ये रिपुरन्ध्रसंस्थे केन्द्र त्रिकोणं व्यवगे च राही । कामी च शूरो बलवान् स भागी गजाश्वछत्र बहुपुत्रता च ॥१८॥
मृगपति वृषकन्या कर्कटस्थे च राही भवति विपुल लक्ष्मी राजराज्याधिपो वा। हयगजनर नौका मेदिनी पंडितश्च स भवति कुल दोपी राहुतुङ्गो नराणाम् ।१९।
केन्द्र त्रिकोणे बुधजीव शुक्राः स्थिता नराणां यदि जन्मकाले । धर्मार्थ विद्या सुख कीर्तिलाभः शात सुशीलः न नराधिप:
અર્થ - જે માણસને શુક મીન રાશિમાં રહે છે, તે માણસ વિદ્યા, કલા અને ગુણવાળો હોય તેમ જ ઇછિત સુખ ભોગવનાર હોય, તે જિતેન્દ્રિય હોય, દેશનો સ્વામી હોય, ઘણા ગામનગર અને ધન તથા ગજદળને સ્વામી હોય, અને દીક્ષા લઈને સકલ મંડળમાં ખ્યાતિ પ્રાપ્ત કરનારો હોય છે. ૨૭૦ ?
: વિભાગ બીજે