________________
અર્થ - હવે રાજગ પ્રકરણનું વર્ણન શરૂ કરીએ છીએ.
જે માણસના જન્મ સમયે યા પ્રશ્ન, વિવાહ, યાત્રા, તિલક એ લગ્નમાં, લગ્નને હવામી બળવાન બનીને લગ્નમાં કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) ત્રિકોણ (પ-૮) માં થા અગ્યારમા સ્થાનમાં રહેલ હોય, તે તે માણસ શીઘ રાજા બને છે. તેમજ તે શીલ વાન, હાથી-ઘડા અને સાચા મોતીના છત્રના વૈભવવાળે હેય છે.
જે તે માણસ નીચ કુળમાં જન્મે છે તે પણ ઉક્ત બેગ તેને રાજા બનાવે છે અને જે તે રાજવંશમાં જન્મે છે તે અવશ્ય રાજા બને છે એ ગર્ગાદિ મુનિઓનો મત છે.
જે માણસના જન્મ સમયે એકલો શુક્ર અગ્યારમા સ્થાનમાં યા કેદ્ર ( ૧-૪-૭-૧૦ ) માં જન્મરાશિથી ત્રીજા ઘરમાં અથવા ત્રિકોણમાં રહેલું હોય, તે તે માણસ વિશ્વવિખ્યાત રાજા બને છે તેમજ વિદ્યા અને જ્ઞાનમાં નિપુણ તે દાની, માની અને હાથીઘોડાને ભકતા હોય છે.
જે માણસના જન્મ સમયે દશમા સ્થાનનો સવામી યા ચોથા સ્થાનનો સ્વામી યા કેન્દ્ર (૧-૪-૭–૧૦) યા નવમા, સ્થાનમાં યા પાંચમા સ્થાનમાં રહેલ હોય અને સાતમા સ્થાનનો સ્વામી, બીજા સ્થાનમાં હોય, તે તે માણસ સિંહાસન પર બેસે. અર્થાત્ રાજા બને અને મદ ઝરતા માત વડે સેવા તે વિશ્વવ્યાપી કીર્તિધર થાય.
एकोऽपि केन्द्रभवने नवपञ्चमे वा भास्व-प्रयूख विमली कृदिगविभागः। निःशेप दोषमप हृत्य शुभत्रसूत दीर्घायुषं विगत रोग भय करोति ।। चन्द्रः पश्येद्यदादित्यं बुधः पश्येन्निशापतिम् ।
अस्मिन्योगे तु यो जातः स भवेद्धसुधाधिपः ।। અથ - જે માણસના જન્મ સમયે કોઈ એક પણ ગ્રહ
વિભાગ બી. ૨૬૬ :