________________
અથ – જે માણસના જન્મ સમયે કેન્દ્ર (૧-૪-૭-૧૦) સ્થાનમાં આગળ રહેલે હેય અને રાહુ સાતમા સ્થાનમાં પડે તે આ ગના પ્રભાવે તે માણસ ઈચ્છિત મૃત્યુને વરી શકે છે.
૯૧ માસ મૃત્યુ યોગ लग्नात्सप्तम शीतांशु. पापाष्टशुम लग्नगः । लग्नस्थितो यदा भानुर्मासान्ते म्रियते शिशुः ।।६।।
અથ - જે માણસના જન્મ સમયે લનથી સાતમા સ્થાનમાં ચન્દ્રમાં રહેલ હોય અને આઠમા સ્થાનમાં પાપગ્રહે રહેલા હોય તથા શુભગ્રહો પણ લનમાં વિદ્યમાન હોય અને સૂર્ય પણ લગ્નમાં મંજુર હોય તે એક મહિનાની અંદર, તે માણસનું બાળક મૃત્યુ પામે છે.
૯૨ રાજયોગ પ્રકરણ लग्नं लग्नपति बलान्वित वपुः केन्द्र त्रिकोणे शिवे
पृच्छा जन्म विवाहयानतिलके कुर्यान नृपालं ध्रुवम् । सच्छीलं विभवान्वितं गजहय मुक्तात, पत्रान्वितं जातं निम्नकुले विभूतिपुरुष शसन्ति गर्गादयः ।।
एक: शुक्रो जनन समये लाभ संस्थे च केन्द्र, जातो वै जन्मराशौ यदि सहजगते प्राप्यते वै त्रिकोणे। विद्याविज्ञान युक्ता भवति नरपतिविश्वविख्यात कीर्तिर्दानी मानी च शूरो हयगुणसहितः सद्गजः सेव्यमानः ।।
दशसुख भवनेशः केन्द्रकाणे घनस्थे बलिपतिबलयाने प्ररत सिहासनेषु । स भवति नर नाथो विश्वविख्यात कौतिमद गलित कपाले. सद्गजैः सेव्यमानः ।३। श्री यी- मुस्त :
२६५