________________
ગ લગ્નમાં પડે તે આ ચે તે માણસના પાંચ સંતાનોને મારનાર નીવડે છે.
૮૮ દેલા યોગ मीने मेषे च चापे च स्थिते स्थान त्रये ग्रहे । दोला सज्ञकयोगः स्थाद्राज्यदोऽयमुदाहृतः ।।६१॥ सन्मानदान गुण पात्र परिक्षितो वा
कला निधिः कौशल गीत नृत्यः । मंत्रीश्वरो राजसमा विवेकी
केन्द्र स्थिते पापविवर्जिते गुरौ ॥६२।। અથ>જે માણસના જન્મસમયે મીન, મેષ, ધનુ (૧૨-૧-૯) એ ત્રણ રસ્થામાં બધા ગ્રહે રહેલા હોય તે રાજ્ય આપનારે દલાયેગા થાય છે.
જેને ગુરૂ, પાપ ગ્રહથી મુક્ત થઈને કેન્દ્ર (-૪-૭-૧૦) રસ્થાનમાં રહેલા હોય તો તે માણસ સન્માન, દાન યા ગુણમાં પરિપૂર્ણ પરીક્ષક, નૃત્ય-ગીતમાં કુશળ, મંત્રી, રાજા તુલ્ય અને વિવેક હાય છે.'
૮૯ પદકવિ છે યોગ लग्नस्थानगता भौमः शन्यर्कराहु बीक्षितः योगः पदकविच्छेदो यदि शुक्रसमा भवेत् ॥६३।।
અર્થ - જે માણસના લગ્નમાં મંગળ રહેલો હોય અને શનિ, સૂર્ય, રાહુ તેને જોતા હોય, તે પદકવિ છેદ એગ થાય છે. તે માણસ ભલેને શુક્ર સમાન તેજવી હેય.
૯૦ ઇચ્છિત મૃત્યુ યોગ केन्द्र स्थानगते भौमे सैहिकेये च सप्तमे । ,
तदा नित्यं विजानी यादस्मान्मृत्यु स्तदा भवेत् ॥६४।। શ્રી થતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
* ૨૬૪