________________
અનેક શત્રુઓવાળે, ક્રોધી, નિર્દય, રક્ષા કરનાર અને સંગ્રાહક વૃત્તિવાળો હોય છે.
અને જેના જન્મકાળમાં મંગળ અને શુક્રની મધ્યમાં ચન્દ્રમાં હાય, તે માણસ ઉત્તમ ભાગ્યવાળો, વિવાદગ્રસ્ત, શાસ્ત્ર, વ્યાયામ કરનાર, રણઘેરા અને પરાક્રમી હોય છે.
જેના જન્મકાળમાં શનિ અને મગળની મધ્યમાં ચન્દ્રમા હેય, તે માણસ ઉત્તમ સુરતવાળો, બહુ આગ્રહ કરનારા, વ્યસની, ક્રોધી, ચાડીઓ, અનેક શત્રુઓવાળો હોય છે.
જેના જન્મ કાળમાં બુધ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમાં રહેલે હેય, તે માણસ ધર્મનિષ્ઠ, શાસ્ત્રજ્ઞ, વાચાળ, સર્વ પ્રકારની વૃદ્ધિ કરનારે સમૃદ્ધ અને ત્યાગપરાયણ હોય છે. प्रियवाक् सुभग कान्तः प्रवृत्तगा यदि सुकृतवान् नृपतिः । सौख्यः शूरो मन्त्री बुधसित या मध्यगे च हिमकिरणे ॥५॥ देशेदेशे गच्छति वित्तवशा नास्ति विद्यया सहितः । चन्द्रे 5 न्येषा पूज्यः स्वजनविरोधो जमन्दयो मध्ये ॥६॥ धृतिमेघः स्थयेयुतो नीतिज्ञः कनकरत्न परिपूर्णः । ख्याता नृप कृत्य करो गुरुसित यार्दुरुधरा योगे ॥७॥ सुखनय विज्ञान युतः प्रिय वाग विद्वान् धुरंधरो मर्य । ससुतो धनी सुरुपश्चन्द्रो गुरु भार्गवे तुलान्तरगे ॥८॥ वृद्धवनित• कुलाढयो निपुण स्त्री वल्लभो धन समृद्ध । नुपसत्कृत बहुज्ञ कुरुते चन्द्रः शनि सिसयाः ॥९॥
અર્થ– જેના જન્મ કાળમાં બુધ-શુક્રની મધ્યમાં ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ મીઠું બેલનારે, સારા ભાગ્યવાળો, તેજસ્વી સુકતવાન રાજા, સુખી, શૂરવીર અને છેવટે મંત્રી હોય છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૨૩૫