________________
જેના જન્મકાળમાં બુધ-શનિની મધે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ દેશ દેશાંતરમાં પ્રવાસ કરનાર, ધનવાન, વિદ્યાહીન, રવજન વિરોધી અને અન્ય જનેને પૂજ્ય હોય છે.
જેના જન્મ કાળમાં ગુરૂ-શુક્રની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય તે માણસ ધીરજવાળો, બુદ્ધિવાળે, સ્થિર સ્વભાવનો, નીતિમાન, સોના અને રત્નો વડે સમૃદ્ધ અને પ્રસિદ્ધ રાજાના કાર્યો કરનારા હોય છે.
જેના જન્મ કાળમાં ગુરુ-શનિની મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ સુખી, નીતિમાન, વિજ્ઞાન વેત્તા મીઠી વાણી બોલનારા, ધુર ધર, પુત્રવાન, ધનવાન અને સ્વરૂપવાન હેય છે.
જેના જન્મ કાળમાં શુક્ર-શનિ મધ્યે ચન્દ્રમાં રહેલો હોય, તે માણસ વૃદ્ધ સ્ત્રીવાળો પિતાના કુળમાં આગેવાન, ચતુર, સીને વહાલો, ધનવાન અને રાજાને આદરપાત્ર હોય છે.
- ૨૮ કેમદ્રુમ યોગ ફી केमद्रुमे भवति पुत्रकलत्रहीनी देशान्तरे
નતિ તુલસવામિ તપ્તા ! ज्ञातिप्रमाद निरतो मुखरः कुचैलो नोचः
सदा भवति मीति युत चिरायुः ॥१॥ कुले नित्य भाग धन भुग्धन सहनाढय
सौख्यान्विता दुर घरां प्रभवेत्सु भृत्यः । केमद्रुमे मलिन दुःखितनीच प्रेष्या
निस्वश्च तत्र नृपतेरपि वंशजातः ॥२॥ અર્થ- જે જાતકને કેમ માગ હેય તે પુત્ર, સ્ત્રી રહિત દેશાંતરમાં વસનારે, સદા દુખી, પિતાની જ્ઞાતિ માટે પ્રમોદ ભાવ ધારણ કરનારે, વાચાળ, ખરાબ ચાલ ચલગતવાળો, નીચ સદા ભયગ્રસ્ત અને બહુ લાંબા આયુષ્યવાળો હોય છે.
: ભાગ બીજે ૨૩૬