________________
જેના જન્મ સમયમાં ચન્દ્રમાથી બારમા સ્થાનમાં શુક્ર હોય, તે પુરુષ યુવતીઓના સૌભાગ્યવાળે, રાજાની પ્રીતિવાળો, ગાને સ્વામી, કાન્તિવાળો અને સુવર્ણની સમૃદ્ધિવાળા હોય છે.
જેના જન્મ કાળમાં ચન્દ્રમાથી બારમા સ્થાનમાં શનિ હોય તે પુરુષ સુદીર્ઘ હાથવાળે, ભાગ્યશાળી, પિતાના વચનને પાળનારે,
પગા પશુઓની સમૃદ્ધિવાળો, દુષ્ટ સ્ત્રીઓને ભેગવનારા ગુણયુક્ત અને પુત્રવાન હોય છે.
[૨૭] દુરાગ ફળ अनृतका बडुवित्तौ निपुणो ऽ तिशठो गुणाधिको लुब्धः । वृद्ध वी ससक्तः कुलाग्रणीः शशिनि भाम बुध मध्ये ॥१॥ ख्यातः कर्मसु कितवो बहुधन वैरस्त्वमर्पणो धृष्टः । आरक्षकः कुजगुवेर्मिघ्यगते शशिनि संग्राही ।।२।। उत्तमरामा सुभगा विपाद शोलो 5 स्त्रविद् भवेच्छूरः । व्यायामी रणशीलः सितार योर्मध्यगे चन्द्रे ।। उत्तम सुरता बहुस चय कारको व्यसन सक्तः । क्रोधो पिशुना रिपुमान् यमारयोः स्यादुर धरायाम् ॥३॥ धर्मरतः शास्त्रज्ञो वाक्यपटु सर्व बद्धनः समृद्धः । त्यागयुतो विख्याता गुरुबुध मध्यस्थिते चन्द्रे ॥४॥
અર્થ– જેના જન્મકાળમા મગળ અને બુધની મધ્યમાં ચન્દ્રમાં રહેલું હોય, તે માણસ અસત્ય બોલનારે, બહુ ધનવાળા, બહુ ચતુર, શઠ, અધિક ગુણવાળો, લોભી, વૃદ્ધ સ્ત્રીમાં આશક્ત અને પિતાના કુળમાં મુખ્ય હેાય છે.
જેના જન્મકાળમાં મગળ અને બૃહસ્પતિની મધ્યમાં ચન્દ્રમા હેય, તે માણસ કર્મો કરવામાં વિખ્યાત, ધૂd, માટે ધનવાન,
• વિભાગ બીજે
૨૪