________________
मोन लग्ने भवेवाला, रत्नकाञ्चनपूरितः । अल्पकामा ऽ तिकृशश्च, दोर्घकाल विचिन्तकः ॥१२॥
અથ–મીન લગ્નમાં જન્મેલો માણસ સોના અને ઝવેરાતવાળે, અ૫ કામનાવાળ, દુર્બળ અને દીર્ઘકાળ સુધી ચિંતન કરનારે હાય છે.
૧૭ મહા પુરુષનાં પાંચ લક્ષણ ये महापुरुष संज्ञका पञ्च, पूनमुनिभिः प्रकीर्तिताः । वच्मि तान् सरला मलोक्तिभी, राजयोग विधि दर्शनेच्छया ।।१।।
અર્થ-પૂર્વમુનિઓએ જે મહાપુરુષોના રાજયેશ પ્રમુખ પાંચ યોગ વર્ણવ્યા છે તે વિધિદર્શનની ઈચ્છાથી સરળ રીતે કહું છું.
- ૧૮ રૂચકા ચોગ स्वगेह तुङ्गश्रय केन्द्र संस्थ, रुच्चोपगै र्वाऽबानिमूनुमुख्यैः । क्रमेण योगा रुचकाख्यभद्र हसाख्य मालव्यशशाभिधानाः ॥२॥
અથ–જેના જન્મકાળમા પિતાની ઉચ્ચ રાશિમાં થઇ ને કેન્દ્ર ( ૧-૪-૭-૧૦ ) સ્થાનમાં અથવા ઉચ્ચ રાશિમાં જ સ્થિત હોય તે મંગળ ને પ્રથમ ગણી ને કમથી રૂચકાદિ રોગ થાય છે.
અથત મંગળ મેષ યા વૃશ્ચિક યા મકર નો થઈને કેન્દ્રમાં પડે, તે રૂચક નામનો યોગ થાય છે
અને જે બુધ કન્યા મિથુનનો થઈને કેન્દ્રમાં હોય, તે ભયોગ થાય છે.
આ પ્રકારે ગુરુ-ધનુ. મીન કર્ક હેય તે હંસયોગ થાય છે.
શુક્ર-વૃષ, તુલા મીન ને કેન્દ્રમાં હોય તે માલવ્ય રોગ અને શનિ-મકર, કુંભ તુલા ને થઈને કેન્દ્રમાં હોય, તે શશક નામ ગ થાય છે. ૨શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
૬ ૨૨૫