________________
तुला लग्नादये जातः, सुवी: सत्कर्म जीविकः । विद्वान् सर्वकलाभिना, घनाढयो जनपूजितः ॥७॥
અર્થ- તુલા લગ્નમાં જન્મેલો માણસ સારી બુદ્ધિવાળે, સત્કર્મથી આજીવિકા ચલાવનાર, વિદ્વાન, સર્વ કળાઓને જાણનારો, ધનવાન અને જનપૂજય હેય છે.
वृश्चिकादय संजाता, शौर्य वान् घनवान् सुधीः । कुलमध्ये प्रधानश्श, प्राज सर्वस्य पोषक: II
અર્થ- વૃશ્ચિક લગનમાં જન્મેલો માણસ નીતિમાન, ધર્મવાન, સારી બુદ્ધિવાળ, પોતાના કુળમાં મુખ્યતા ધરાવનારો, પ્રજ્ઞાવાળો અને સર્વનું પાલન કરનારા હોય છે. *
धनु लग्नादये जाता, नीतिमान् धर्मवान् सुधीः । कुल मध्ये प्रधानश्च, प्राज्ञ सर्वस्य पोषकः ॥९॥ અર્થ- ધન લગ્નમાં જન્મેલો માણસ ની વાળો, ધર્મનિખ, પવિત્ર બુદ્ધિવાળો પોતાના કુળમાં મુખ્ય, પ્રજ્ઞાવાન અને સર્વને પાળનારે હોય છે.
मकरोदय संजाता, नीचकर्मा बहुप्रजः । लुब्यो विनष्टा लग्नश्च, स्वकार्येषु कृतोद्यमः ॥१०॥
અર્થ - મકર લગ્નમાં જન્મેલો માણસ હલકાં કામ કરનારો, બહુ સંતાનવાળો. લોભી, શુક્ર, આળસુ અને પોતાના મતલબમાં સાવ હોય છે.
कुंभ लग्ने नरी जातो, 5 चलचित्तो ऽ तिसौहृदः । परदार रता नित्यं, मृदुकार्यो महासुखी ॥११॥
અર્થ -કુંભલગ્નમાં જન્મેલો માણસ સ્થિર ચિત્તવાળો, બહુ મિત્રવાળો, સદા પર નારીમાં રત રહેનારો મૃદુ કાય કરનારો અને મહાસુખી હોય છે.
વિભાગ બીજે. ૨૨૪ ;