________________
આ પ્રમાણે રૂચકાદિ પાંચ ગ જાણવા
૧૯ રૂચક ચાગ-ફળી
दीर्घायुः स्वच्छकान्ति बहुरुधिर बलः साहसी चाप्त सिद्धिश्चारु भ्रूर्नीलकेशः समकर चरणो मत्रविच्चारु कीर्तिः। रक्तः श्यामाऽति शूरो रिपूबल मथन: कम्दुकण्ठो महोजाः क्रूरो भक्तो नराणां द्विज गुरु विनतः क्षाम जानरु जंधः ॥१॥ खट वाङ्ग पाशवृष कार्मुक चक्र वीणा विज्ञांक हस्त चरण: सरलागुलिः स्यात् । मत्राभिचार कुशलस्तु लयेत् सहस्र मध्यं च तस्य गदितं मुख देध्य तुल्यम् ॥२॥
सह्यस्य विन्ध्यस्य तथाज्जधिन्याः प्रभुः शरत् सप्तति रायुरस्मात् । शस्त्राग्नि चिहनो रुचकाभिधाने देवालयान्ते निधनं करोति
॥३॥
અર્થ-રૂચક પેગમાં જન્મેલો માણસ દીર્ધ આયુષ્ય વાળો, નિર્મળ કાતિ વાળો, દેહમાં અધિક લેહીવાળો અને બળવાળે, સાહસિક, અનેક સિદ્ધિઓનો સ્વામી, દેખાવડી ભમર અને નીલવણું કેશવાળો સરખી લબાઇના હાથપગવાળો માત્રવિદ્દ લાલ શ્યામલ સ્વરૂપવાળો, મહા પરાક્રમી, શત્રુઓના બળને પરાસ્ત કરનારે, શખ જેવી ગરદનવાળો, મહાન યશસ્વી, કુર, મનુષ્યોને ચાહનારે બ્રાહ્મણ અને ગુરુ પાસે નમ્ર રહેનાર તથા પાતળા બાહુદડ અને જા ઘવાળા હોય છે.
: विमान २२६