________________
અથા- ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિવાળો, મોટા શરીરવાળા, વિનયવાન સુખી પરાક્રમી અને વિજ્યવંત બનનારે હેય છે.
अति सुललित कान्तिः सम्मतः सज्जनानां ननु भवति विनोत 'चारुकोतिः सुरुपः । द्विजवर सुरभक्ति व्यक्त वाङ् मानवः स्याद् अभिजिति यदि सूतिभूपतिः स स्ववशे । २२॥
અથ:-અભિજિત નક્ષત્રમાં જન્મેલો માણસ ઉત્તમ કાતિવાળે, સજજનેને સંગ કરનાર, ઉત્તમ કીર્તિવાળો, સ્વરૂપવાન, દેવતા અને બ્રાહ્માની ભકિત કરનારા, યથાર્થ બોલનારા અને પિતાનાં કુળમાં પ્રધાન હોય છે.
कृतज्ञः सुभगो दाता, गुणैः सर्वश्च संयुतः । श्रोमान बहुल सन्तान:, श्रवणे जायते नरः ॥ २३।।
અર્થ :- શ્રવણ નક્ષત્રમાં જન્મેલો માણસ કૃતા, ભાગ્યવાન, દાની, ગુણવાન, ધનવાન અને બહુ સંતાનવાળા હોય છે.
गीत प्रियो बन्धु मान्यो, हेमरत्नरलंकृतः । जातो नरो धनिष्ठायां, शतकस्य पतिर्भवेत् ।।२४।।
અર્થ – ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ ગાન વિદ્યાથી પ્રીતિ કરનાર ભાઈઓથી માન પામનારો, સેના અને ઝવેરાતના અલકારે ધારણ કરનાર તથા એક સે માણસનો સવામી હોય છે.
कृपणो धनपूर्णः, स्यात् परदारोपसेवकः । जातः शतभिषायां च, विदेशे कामुको भवेत् ॥२५॥
અર્થ - શતભિષા નક્ષત્રમાં જન્મેલે માણુસ પણ, ધનવાન પર કી સેવી તથા વિદેશમાં કામી થનાર હોય છે. શ્રી યતીન્દ્ર અને પ્રભાકર :
* ૨૦૫