________________
पुरुषार्थ प्रवासी च, बन्धु कायें सदोद्यमी । अनुराधा भवो लोकः, सदाधृष्टश्च जायते ।। ७।।
અર્થ - અનુરાધા નક્ષત્રમાં જન્મેલો માણસ પ્રવાસ ખેમી, પિતાના ભાઈ એનાં કાર્ય કરવામાં ઉત્સાહી, તથા દયાળુ હોય છે.
बहु मित्र प्रधानश्च, कविर्दान्तो विचक्षणः । ज्येष्ठाजाती धर्मरता, जायते शूद्रपूजितः ॥१८॥
અર્થ - જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલો માણસ બહુ મિત્ર વાળ પ્રધાન, કવિ, તપસ્યા કરનારે, ચતુર, ધર્મનિષ્ટ તથા શુદ્રો વડે પૂજાના હેય છે. सुखेन युक्तो धनवाहनाढयो
हिनो बलाढयः स्थिर कर्म कर्ता । प्रतापि तारातिजनो मनुष्यो
मूले कृती स्याज्जनन प्रपन्नः ।।१९।। અર્થ:- મૂળ નક્ષત્રમાં જન્મેલો માણસ ધન અને વાહન વાળો, હિંસક બળવાન, સ્થિર વિચારો, શત્રુનાશક અને દેખાવડો डाय छे.
दृष्ट मात्रोपकारी च, भाग्यवांच जनप्रिय । पूर्वाषाढा भवो नूनं, सकलार्थ विचक्षणः ॥२०॥
અથ - પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મેલો માણસ, ઉપકારક દષ્ટિવાળ, ભાગ્યવાન જનપ્રિય અને સર્વ પદાર્થોના મર્મને જ્ઞાતા डाय छ,
बहु मित्रो महाकायो' जायते विनयो सुखो । उतराषाढ समून, शूरव विजयो भवेत् ॥रक्षा
विभाग मान्न २०४ :