________________
वक्ता सुखो प्रजा युक्तो, बहु निद्री निरर्थकः । पूर्वाभाद्रपदायां च, जातो भवति मानवः ॥२६॥
અર્થ - પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં જન્મેલે માણસ વકતૃત્વ શક્તિવાળે, સુખી, પરિવારવાળે બહુ ઉઘનાર તથા જીવનને વેડફી નાખનારે હોય છે.
गौरः ससत्त्वो धर्मज्ञः, शत्रुघातो परामरः । उत्तरा भाद्रपद जो नरस, साहसिको भवेत् ॥२७॥
અથ ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રમાં જન્મેલો માણસ રંગવાળ, સાત્વિક ગુણવાળો, ધર્મના મર્મને જાણનાર, શત્રુઓને નાશ કતારે અને દેવતાઓ સમાન પરાક્રમી હોય છે.
संपूर्णाङ्गः शुचिर्दक्षः, साधुः शूरो विचक्षणः । रेवती सभवो लोके, धन धान्यैरलकृतः ।।२८।।
અથ - રેવતી નક્ષત્રમાં જન્મેલે માણસ સંપૂર્ણ અને વાળ, પવિત્ર, ચતુર, સાધુ-છવાવાળો, શૂરવીર અને ધન ધાન્ય સંપન્ન હોય છે.
૮ ગ જાત ફી विष्कम्भजातो मनुलो, रुपवान् भाग्यवान् भवेत् । नानालकार संपूर्णो, महाबुद्धि विशारदः ॥१॥
અથ - વિષ્ઠભ યોગમાં જન્મેલે માણસ રૂપવાન ભાગ્યવાન, વિવિધ પ્રકારના અલંકારથી પૂર્ણ મહા બુદ્ધિશાળી અને ચતુર હોય છે.
प्रीतियोगे समुत्पन्नो, योषितां वरमो भवेत् । तत्वज्ञश्च महोत्साहो, स्वार्थे नित्यं कृताधमः ॥२॥
વિભાગ બીજો