________________
(૩) દશમા અને બારમા રથાનના અધિપતિઓ પરિવર્તન ગમાં હોય, તે આવો રોગ થાય છે.
(૪) બીજા સ્થાનમાં શનિ, મંગળ, સૂર્ય, રાહુ, કેતુ જેવા પાપ ગ્રહેમાંથી એક બેથી વધુ પાપ ગ્રહ હોય તે આ રોગ થાય છે.
(૫) દશમા સ્થાનમાં શનિ, મંteળ, સૂર્ય રાહુ અને કેતુ જેવાં પાપ ગ્રહોમાંથી એક બેથી વધુ પાપ ગ્રહો હોય તે આ ચોગ થાય છે.
(૬) અગ્યારમાં સ્થાનમાં શનિ, મંગળ, સૂર્ય રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહોમાંથી એક બેથી વધુ પાપ ગ્રહો હોય તે આ યોગ થાય છે.
૭) ભાગ્ય સ્થાનમાં શનિ, મંગળ, સૂર્ય રાહુ અને કેતુ જેવા પાપ ગ્રહમાંથી એક બેથી વધુ પાપગ્રહો હોય તે આ રોગ થાય છે.
(૮) ગુજરાતના વિદ્યાપુરૂષ શ્રી યશોધર મહેતાના મત પ્રમાણે પાંચમા અધિપતિ છઠ હોય અને નવમાને અધિપતિ આઠમે હોય, તો માનવી લાખ રૂપીઆઈને ભિખારી બને છે.
(૯) બારમા અધિપતિ બીજે હોય. તે માનવી લાખ રૂપીઆ ખાઈને ભિખારી બને છે.
(૧) આરમાને અધિપતિ એથે હોય તે માનવીની સ્થાવર સપતિ અને મેટર વેચાઈ જઈને તે રાતે રઝળતે થાય છે.
વ્યક્તિની જન્મકુંડળીમાં ઉપરના ગ્રહ પડયા હોય, તે સમર્થ માનવી પણ એક વાર તે દેવાદાર બની જાય છે. જે જન્મની કુડળી સારી હોય તે માનવી દેવાદાર બન્યા પછી તેમાંથી મુક્ત થઈને સુખી થાય છે.
ઉપરના દશ રોગમાં વધુમાં વધુ ખરાબ ફળ–એ ગ્રહની મહાદશા અને અતર દશામાં મળે છે.
શ્રી યતીન્દ્ર મુહુત પ્રભાકર :
+ ૧૮૩