________________
"
આ ચાંગા ઉપરાંત અગાઉ નિર્દિષ્ટ ચેાગી શકત ચૈાગ, કેમદ્રુમ ચેાગ, કાલસર્પ ચૈાગ, અગારક ચેગ, વિષયેાગ, ગ્રહણ ચૈાગના કારણે પણ માનવી દેવાદાર અને છે
(૨૯૬) આવા ચેગવાળાં કેટલાક ઉદાહરણા.
એક ભાઈની કુંડળીમાં સિહુ લગ્ન છે, તેમાં શુક્ર છે. બીજા સ્થાનમાં કન્યાના સૂય ચન્દ્ર, મગળ, સુપ્ત છે. ચેાથે વૃશ્ચિકના શનિ અને કેતુ છે. આઠમે મીનના ગુરૂ છે. દશમા સ્થાનમાં વૃષણના રાહુ છે.
આ ભાઈ જ્યારે મને તેમની કુંડળી બતાવવા આવ્યા ત્યારે તેમની કુંડળી જોયા પછી મે તેમના હાથ જોયા તેમના હાથમાં હ્રદય રેખાની સહેજ નીચે પન રેખા ઉપરથી એક આડ ક્રેટસ મગળના મૈદ્યાનમાંથી નીકળી ધનરેખા હૃદયરેખા અને જીવન રેખાને કાપતા હતા
આ બધુ ખાખર જોઇ લીધા પછી મે તે ભાઈને પૂછ્યુ *, ‘માર્થીિક રીતે આબરૂ જાય તેવી પરિસ્થિતિ તમારી જણાય છે. આ હાય તેવા નિર્દેશ કરે છે તે તમારૂં શું કહેવુ છે!
મારી આ વાત સાંભળી થાડીક વિમાસણ પછી તે ભાઇ ખેલ્યા કે, આપની વાત સાચી છે. મારા માથે એક કરેાડ અને થાળીસ લાખ રૂપીઆનુ દેવુ છે. હું માર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે.
સૂચક છે.
ઉ૫૨ના ૧૦ ગામાંથી ત્રણ, આર્થિક પાયમાલીના
(૧) બારમા સ્થાનને અધિપતિ ખીજે છે.
(૨) ખીજા સ્થાનમાં સૂ, મગળ, ક્ષુષ જેવા પાપ ગ્રહી પડેલા છે.
* વિભાગ પહેલા
૧૮૪