________________
ત્રીજે પાંચ કે સાતમે હેય અથવા તે આ સ્થાનના અધિપતિ સાથે તે હેય તે તે વ્યક્તિ ઘણે ગરીબ થાય છે. અને ભીખ માંગીને ગુજારે કરે છે.
(૧૪) ૧૧મું સ્થાન બે શુભ ગ્રહની વચ્ચે હોય તે માનવી ઘણો પૈસાપાત્ર બને છે તેને મેટેભાઈ બળવાન હોય છે. તેને તેના મોટાભાઈ દ્વારા પૈસાનો સારો લાભ થાય છે. [૨૯] બારમા સ્થાનમાં ગ્રહો પડયા હોય, તે તેનું
પરિણામ નીચે મુજબ છે. (૧) બારમે સૂર્ય હોય તે સરકારને અથવા રાજાને બહુ કરવેરા ભરવા પડે છે અને દડ પણ ભર પડે છે.
(૨) બારમા સ્થાનમાં બુધ હોય તે અભ્યાસના કારણે ખર્ચ બહુ થાય છે.
(૩) બારમા સ્થાનમાં મંગળ હેય, તે દુશમન અને ગુનેગારથી ખર્ચ ખૂબ જ થાય છે.
(૪) બારમા સ્થાનમાં ગુરૂ હોય, તે માનવી હમેશા પૈસા બચાવી શકે છે.
(૫) બારમા સ્થાનમાં શુક્ર હોય તે માનવી દ્રવ્યનો બચાવ કરી શકે છે.
(૬) બારમા સ્થાનમાં શનિ હેય, તે વિવિધ પ્રકારના ઘણા ખર્ચા થાય છે.
(૭) બારમા સ્થાનમાં રાહુ હોય, તે પણ વિવિધ પ્રકારના ઘણા ખર્ચા થાય છે. (૮) બારમા સ્થાનમાં કેતુ હોય. તે પૈસા ની કમાણીમાં
ક વિગ પહેલે !
૧
%