________________
(૫) ૧૧મા સ્થાનનો અધિપતિ પાંચમે હોય તે, બે શુભ શહેરની વચ્ચે હોય તો તે વ્યક્તિ પોતાના પુત્રથી પયાવાળા કહેવાય છે.
(૬) ૧૧મા સ્થાનને અધિપતિ છ બે શુભ ગ્રહની વચ્ચે હોય તે વ્યક્તિ યુદ્ધથી, કોટૅથી અને ભાગીદારોથી પૈસા કમાય છે. ખાસ કરીને શરાફેની કુંડળીમાં ૧૧મા સ્થાનનો અધિપતિ છઠ્ઠા સ્થાનમાં હોય છે, તેથી તે લેકે કોટેથી પિસા કમાય છે.
( ૧૧મા સ્થાનના અધિપતિ સાથે તેમ બે શુભ ગ્રહે વચ્ચે હેય તે, વ્યક્તિ પરદેશથી પૈસા કમાય છે.
( ૧૧મા સ્થાનને અધિપતિ આઠમે બે શુભ ગ્રહની વચ્ચે ' હોય તે પૈસાની દષ્ટિએ પતન થાય છે. બે શુભ ગ્રહોની વચ્ચે
હેવાના કારણે શરૂઆતમાં ફાયદે થાય છે અને મોટી ઉમરે હેરાન થવાય છે.
(૯) ૧૧મા સ્થાનને અધિપતિ નવમે બે શુભ ગ્રહોની વચ્ચે હિય, તે ઉપદેશ આપવાથી, પિતાથી અને પરોપકારનાં કાર્યોથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે.
(૧) ૧૧મા રથાનનો અધિપતિ દશમે બે શુભ ગ્રહની વચ્ચે હેય તે વેપારથી ફાયદો થાય છે તેમજ ધાર્મિક કાર્યો કરવાથી પણ પૈસા કમાઈ શકાય છે.
(૧૧) ૧૧મા સ્થાનનો અધિપતિ ૧૧મે બે શુભ ગ્રહની વચ્ચે હેય તે અને ૧૧મા સ્થાનમાં જે ગ્રહ પડ હોય, તે પ્રમાણે માનવી પૈસા કમાય છે. અને માટે શ્રીમત બને છે.
(૧૨) ૧૧મા સ્થાનને અધિપતિ બારમે બે શુભ ગ્રહે વચ્ચે હોય તે તેને મોટા ભાઈ વહેલે મરી જાય છે અને તેના લાભ ઘટે છે.
(૧૩) ૧૧મા સ્થાનને અધિપતિ જન્મરાશિથી અર્થાત ચન્દ્રથી શ્રી ચતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
* ૧૭૭