________________
આ ચેાગ, ભાગ્યના વિકાસમાં અવરોધક છે.
જે વ્યક્તિની કુંડળીમાં મા ચૈાગ પઢયે હાય, તેના સંપૂર્ણ ભાગૈાય નથી થતા.
આ ચેગ ઘણીવાર માણસને ધનાઢય બનતાં અટકાવે છે.
એક વ્યકિતની કુંડળીમાં તુલા લગ્ન છે. પ્રથમ ભાવમાં શુક્ર, મંગળ રાહુ છે. સાતમે કેતુ છે. ખીજે સૂર્ય છે. ત્રીજે ધનને બુધ છે. પાંચમા સ્થાનમાં કુંભના ગુરૂ છે. છકે મીનને શિન છે. દશમે કર્કને ચન્દ્ર છે.
આ વ્યક્તિને ગુરૂથી છઠ્ઠા સ્થાનમાં કર્કના ચન્દ્ર છે. અને ચન્દ્રથી આઠમા સ્થાનમાં કુંભના ગુરૂ છે. આ રીતે આ કુદળીમાં ટક ચેાગ છે. મા ભાઇ એન્જીનીઅર છે, શક્તિશાળી છે, હાંશિયાર છે. છતાં પણ તેમને ભાગ્યેાય જોઈએ તેટલે થયા નથી. ૪૦ વર્ષની વય હાવા છતાં પણ આજે સામાન્ય આવક છે.
૨૮૮ કાલ સર્પ ચાગ
કુંડળીમાં તમામ ગ્રહે રાહુ કેતુની વચ્ચે આવી ગયા હોય, તે કાલ સર્પ ચેાગ ખને છે.
આ ચેાગમાં અનેક અપવાદ છે. તેની ચર્ચા પછી કરીશું, પણ અત્યારે દૂકમાં કહેવાનુ કે આ યેાગ હાય છે, તે વ્યક્તિના ભાગ્યેય મુશ્કેલીથી થાય છે. મનુષ્ય જો રાજા હાય છે તેા આ ચેાત્ર તેને ભિખારી બનાવી દે છે.
૨૮૯ અંગારક ચૈાગ
શહુ કેતુની વચ્ચે ખાડી ગ્રહેા આવી ગયા હૈાય તે અથવા શનિ-મગળની વચ્ચે ખીજા તમામ ગ્રહેા આવી ગયા હેાચ, તે અગારક ચેાગ અને છે. આ ચેાગવાળાને ભાગ્યેય મુશ્કેલીથી થાય છે. આ ચેાગ રાયને રક બનાવી ટ્રુ છે
શ્રી યત્તીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૭૫