________________
રિ૮૬] કેમ તુમ એગ આ વૈગ આ પ્રમાણે બને છે. (1) ચન્દ્ર એટલે હવે જોઈએ. (૨) ચન્દ્રથી બીજે અને બારમે કોઈ ગ્રહ હોવો ન જોઈએ (૩) ઈન્દ્ર ઉપર કઈ ગ્રહની દષ્ટિ હેવી ન જોઈએ. (૪) ચન્દ્ર ઉપર કોઈ ગ્રહ ચલિત થતું ન હોવો જોઈએ
(૫) નવમાંશ કુંડળીમાં ચન્દ્ર સુધરતે ના હવે જોઈએ. અથવા તે ઉચ્ચન ના હે જોઈએ.
(૬) ચન્દ્રથી કેન્દ્રમાં ગુરૂ પણ ન હૈ જોઈએ.
આ રોગથી રાજા પણ ભિખારી બની જાય છે. અને આવી વ્યકિતને કોઈ દિવસ ભાગ્યોદય થતો નથી.
વાંચકે ખાસ યાદ રાખે. કે કેમ તુમયોગ થવાથી ભૂલે ચૂકે પણ ભાગ્યોદયે થયે, તો તે ભાગ્યોદયનો સર્વનાશ થાય છે.
દાખલા તરીકે એક ભાઈનું ધન લગ્ન છે. બીજા સ્થાનમાં મકરના શનિ-રાહુ છે. છઠ્ઠા સ્થાનમાં વૃષભનો ચન્દ્રમાં છે. નવમાં સ્થાનમાં સિંહને મગળ છે. આઠમા સ્થાનમાં કઈને કેતુ છે. અગિયારમા સ્થાનમાં તુલા રાશિના સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર છે આ ભાઈને છઠ્ઠા સ્થાનમાં વૃષભને ચન્દ્રમાં છે. આ ચન્દ્રમાં એકલી છે. નવમાંશમાં પણ નિર્બળ છે. એટલે પૂર્ણ કેમ દુમાન છે. ૫૫ વર્ષની ઉંમર થવા છતાં પણ આ ભાઈ આજ સુધી રિથર થઇ શક્યા નથી ભાગ્યોદયનો આ ભાઈએ કોઈ દિવસ અનુભવ કર્યો નથી. લક્ષાધિપતિના પુત્ર હોવા છતાં પણ પિતાનું જીવન નિરર્થક થઈ ગયું છે. જન્મના બીજા ગ્રહ સારા હોવાના કારણે તેમને ખાવાપીવાનું મળી રહે છે.
[૨૮૭) શટક-ગ ચન્દથી છઠ્ઠા સ્થાનમાં ગુરૂ હેય તે શક યોગ બને છે અથવા તે ગુરૂથી આઠમા સ્થાનમાં ચન્દ્રમાં હોય તે શટક-ગ બને છે
? વિભાગ પહેલો ૧૭૪ છે.