________________
(૨) બારમા રથાનને અધિપતિ સાતમે કે સાતમા સ્થાનના અધિપતિને દેખતે હવે જોઈએ.
(૩) બારમા સ્થાનને અધિપતિ સાતમે હવે જોઇએ.
(૪) શક્તિ પ્રસ્થાપનાના નિયમ મુજબ બારમા સ્થાનને અધિપતિ ગમે તે સ્થાનમાં હવે જોઈએ તે ચાલે.
(૫) શક્તિ-પ્રસ્થાપનાના નિયમ મુજબ સાતમા સ્થાનને અધિપતિ ગમે તે સ્થાનમાં પડે છે, પણ તેને અધિપતિ બારમે જોઈએ.
(૬) પરદેશી કન્યા સાથે લગ્ન કરવામાં શુક્ર-સૂર્યની યુતિ અથવા શુક્ર-શનિની યુતિ મોટો ભાગ ભજવે છે. શક-રાહુની યુતિ પણ ભાગ ભજવે છે.
(૭) સાતમે રથાને રાહુ હોય તે પણ સ્વેચ૭ જાતિની સ્ત્રી વધારે ભાગ ભજવે છે.
(૮) સાતમા સ્થાનને અધિપતિ તેનાથી બારમે હોય અને વગ્રહી હોય, તે વધારે ભાગ ભજવે છે. સાતમા સ્થાનના અધિપતિ સાથે બારમે રાહુ હોય, તે પણ આ રોગ બને છે.
(૯) બારમા સ્થાનને અધિપતિ તેનાથી બારમે હોય અથવા સાતમા સ્થાનને અધિપતિ બારમે હોય તે પરદેશી યુવતી સાથે લગ્ન થાય છે.
(૧) આ ચાગ જન્મ લગ્ન, ચન્દ્રલાન અથવા સૂર્ય લગ્નથી ગણુ જોઈએ.
(૧૧) નવમાંશ કુંડળીમાં પણ આ ચોગ બનતે હોય, તે પરદેશી યુવતી સાથે પરણવાને વેગ મજબૂત થાય છે.
(૧૨) ચલિત કુંડળીમાં પણ આ યોગ બને છે કે નહિં, તે જોવું જોઈએ. શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
+ ૧૬૯