________________
મારે એવો આગ્રહ નથી કે, આ રોગ હોય, તે આ પ્રમાણે જ બને, પણ અનેક કુંડળીઓમાં આ પ્રમાણે જોયા પછી આ ચાગ તારવેલા છે.
જોતિષના વિદ્યાર્થીઓને માટે વિનંતી છે કે, તેઓ પણ આ ચેગેને બરાબર ચકાસે, સાચા લાગે એટલા નિયમો સાચવી રાખે અને બાકી ભૂલી જાય.
આ અગે ઉદાહરણ એ છે કે, એક ભાઈએ જર્મન છોકરી સાથે લગ્ન કર્યા છે તેમની કુંડલીમાં સાતમા સ્થાનને અધિપતિ શુઢ બારમા સ્થાનમાં શનિ રાહુ છે.
ભાગ્યોદય વિચાર (૧) જન્મ લગનથી ભાગ્ય સ્થાન ખાસ જેવું જોઈએ. (૨) ચન્દ્ર લગ્નથી ભાગ્યથાન ખાસ જેવું જોઈએ. (૩) સૂર્યલનથી ભાગ્યસ્થાન ખાસ દેખવું જોઇએ. (૪) દશમાં સ્થાનથી નવમું સ્થાન પણ દેખવું જોઈએ. (૫) દશમા સ્થાનના અધિપતિથી નવમું સ્થાન જેવું જોઈએ.
ઉપરોક્ત સ્થિતિમાં નવગ્રહ કઈ રીતે પડેલા છે તેનું નદાન કરીને ભાગ્યેાદયનું વર્ષ કાઢવું જોઇએ.
: (૧) લગ્ન અને સૂર્યથી ભાગ્ય ભવનમાં બળવાન ચન્દ્રમાં
લો હોય તે ૨૦-૨૫-૨૯ અને ૩૪ એ વર્ષે ભાદય માટે ઉત્તમ ગણાય છે.
() લગ્ન અને સૂર્ય તથા ચદ્રથી નવમા સ્થાનમાં મંગળ પડેલ હોય, તે ૧૮-ર૭ અને ૩૬ મા વર્ષમાં ભાદય થાય.
(૩) લગન અને ચન્દ્રમાથી નવમા સ્થાનમાં સૂર્ય પડયા હોય તો વર્ષ ૧૯-૨૮ અને ૩૭ ભાગ્યોદય માટે અગત્યનો ગણાય
(૪) લગ્ન, સૂર્ય અને ચન્દ્રમાથી ભાગ્ય ભવનમાં બુથ પડયો હોય, તે ર૩ મા અને ૩૨ મા વર્ષે ભાગ્યેાદય થાય.
: વિભાગ પહેલો
૧૭e 1