________________
બે મહાગ જે જન્મ લગ્નથી કેન્દ્રમાં મંગળ, મકર રાશિ, મેશ રાશિ કે વૃશ્ચિક રાશિનો હોય, તે પંચ મહાપુરુષના પાંચ ચોગોમાંથી સૂચક યોગ બનાવે છે
આ એગ માનવીને નિભચ, ધનવાન અને સુખી બનાવે છે.
તેવી રીતે જન્મ લગ્નથી કેન્દ્રમાં શનિ, તુલા રાશિ, મકર રાશિ કે કુંભ રાશિને હોય, તે પચ મહાપુરુષના પાંચ માથી શશયોગ બનાવે છે
- આ યોગથી જાતક નગરપતિ, સુખી, ધનિક અને સત્તાશીલ બને છે.
વર-કન્યા બનેને જન્મ નક્ષત્રથી મેળાપ કરવા વિચાર કરવો જોઈએ જે જન્મ નક્ષત્ર અજ્ઞાત હોય તે બનેનાં નામ નામ નક્ષત્રથી વિચારવું જોઈએ.
એકનું નામ નક્ષત્ર બીજાના નામ નક્ષત્રમાં લેવાથી બંનેનાં મૃત્યુ થાય છે.
गुणानामकये ग्राह्या ग्राह्य विचार ગુણ ૧૬ પર્યત નિદિત છે. ૨૦ પર્ય ત મધ્યમ છે. ૩૦ પર્ચ તે શ્રેષ્ઠ છે અને ૩૦ થી ૩૬ પર્યત ઉત્તમોત્તમ છે
દુષ્ટ ભકૂટાદિ પરિહર વર-કન્યા બનેના રાશિ સ્વામી તથા રાશિ નવમાંશ પતિ વચ્ચે મિત્રતા હોય, તો ગણને દેવું નથી લાગતો. રાશિ સ્વામીથી શત્રુતા રહેવાથી ભકૂટ નાશ થઈ જાય છે અને મિત્રતા રહેવાથી દુષ્ટ ભકૂટ નાશ થઈ જાય છે.
વર-કન્યા બનેની રાશિ એક હોય, અને નક્ષત્ર બે હોય અથવા નક્ષત્ર એક હોય અને માથે બે હોય ત્યારે નાડી તથા ગણુને દોષ નથી થત અને નત્રક્ષ એક હોય, પણ ચરણ એક ન હોય, તે શુભ થાય છે.
બને રાશિ પતિની મૈત્રી રહેવાથી વર્ગ, વર્ણ, ગણુ, ચેનિ દ્વિદિશ. ષડાષ્ટક, તારા. નવમ, પચમ ઈત્યાદિ દેષ રહેવા છતાં વિવાહ શુભ થાય છે શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર
૧૬૭