________________
(૬) બળવાન શુક્ર-મંગળની યુતિ વિદ્યાર્થી મલયુદ્ધની કળા, જુગારી વિદ્યા અને ઘણીવાર સ્ત્રીઓ સાથે નૃત્ય કરવાને જબરો કસબ આપે છે.
(૭) બળવાન શુક્ર ચન્દ્રની યુતિ વણાટકામ શિવણકામ, ચિત્રકામ વગેરે કળામાં નિપુણ બનાવે છે જે આ યુતિ જલચર રાશિમાં હોય તે દરિયાઈ ધ ધામાં સફળ થવાની શક્તિ આપે છે.
(૯) બળવાન બુધ ગુરૂની યુતિ ઊચી કક્ષાની બુદ્ધિ-પ્રતિભા આપે છે, ગમે તે ક્ષેત્રમાં સળ થવાની શક્તિ આપે છે.
(૯) બળવાન સૂર્ય-બુધની યુતિ ઊચી બૌદ્ધિક શક્તિ આપે છે તેથી ગમે તે ક્ષેત્રમાં સફળ થઈ શકાય છે
(૧૦) બળવાન ગુરૂ-શુક્રની યુતિ વ્યક્તિને અસાધારણ વિકતા આપે છે. સંશોધન શક્તિ આપે છે સમર્થ સાધક બનાવે છે. પી. એચ ડી.ની ડીગ્રી અપાવે છે.
(૧૧) બળવાન ગુરૂ-શનિની યુતિ વ્યક્તિને તત્વજ્ઞ બનાવે છે. ધીર, ગભીર અને ન્યાયાધીશ બનવાની ઉત્તમ શક્તિ આપે છે.
શનિની વિશિષ્ટતા શનિની મકરથી માંડીને મીન સુધીની રાશિ શુભ ગણાય છે, આ ત્રણ રાશિનો શનિ, માનવીને તત્વજ્ઞાની બનાવે છે.
જન્મ કુંડળીમાં ધન અને મીન રાશિને શનિ કેટલાક આચાર્યોએ શુભ ગયો છે.
1 ગુરૂની રાશિને શનિ માનવીને તેજસ્વી અને ઉત્તમ પ્રકૃતિને બનાવે છે.
મીન કરતાં ધન રાશિનો શનિ વધારે બળવાન ગણાય છે કેમકે ધન રાશિ પછી શનિ-મકર રાશિ આવે છે અને તે સ્વગ્રહી રાશિ છે. ત્યારે મીન પછી આવતી મેષ રાશિ શનિની નીચ રાશિ છે.
• વિભાગ પહેલે