________________
વિદ્યાથી પાત્તે કયા વિષયમાં નિપુણુ ખની શક્શે તેના નિર્ણય કરવા માટે નીચેની હકીક્ત ધ્યાનમાં લેવી જોઈએ.
બુધ ગ્રહના ખળાખળના વિચાર કરવા જેઇએ. જો સુધ નિર્મૂળ હાય તેા અભ્યાસ સાવ સામાન્ય રહે છે.
ગુરૂ ગ્રહના ખળામળના વિચાર કરવા જોઈએ.
બુધ બૌદ્ધિક વિકાસ બતાવે છે, તે ગુરૂ અનેકલક્ષી જ્ઞાનની દિશા ઉઘાડી આપે છે. તેમજ એકાગ્રતા કેળવી આપે છે.
જો જન્મ કુંડળીમાં ગુરૂ અને ધ નિળ હોય તે નક્કી માનો કે વિદ્યાથી અભ્યાસમાં પ્રગતિ નહિ સાધી શકે. આવી કુંડળીવાળા માટે ભાગે અભણ રહે છે.
વિવિધ યુતિ
(૧) જન્મ કુંડળીમાં ખળવાન મુધ-શુક્રની યુતિ હોય તે તે વિદ્યાર્થી કળાના ક્ષેત્રમાં ઝળહળતી તેહ મેળવે છે. આ પ્રકા ૨ના વિદ્યાર્થી મહાન કવિ, નાટકકાર, ચિત્રકાર, લેખક અને જનતાના પ્રિય નેતા બનવાની શક્તિ લઈને જન્મતા હોય છે.
(૨) સૂર્ય-ચન્દ્રની ખળવાન યુતિ વિદ્યાર્થીને મીકેનિકલ બુદ્ધિ-શક્તિ આપે છે. આ વિદ્યાથી આ મેટર, સ્કુટર વગેરેના યાત્રિક ભાગાને જોડવામા, સુધારવામાં જાણવામાં સફળ નીવડે છે.
(૩) બળવાન મંગળ-બુધની યુતિ વિદ્યાર્થીને વેપાર ઉદ્યોગમા વિકાસ કરવાની શક્તિ આપે છે. તેનામા યત્ર વિજ્ઞાનની કુશળતા હેય છે, અથવા તેા નિષ્ણાત સર્જેન બનવાની શક્તિ હાય છે.
(૪) મળવાન શુક્ર શનિની યુતિ વિદ્યાથીને સમથ' ચિત્રકાર અા હાન વ્યગ ચગાર કાર્ટૂનિસ્ટ) બનવાની જથ્થર શક્તિ આપે છે.
I
(પ) ખળવાન સૂય - શુક્રની યુતિ વિદ્યાર્થીને સ ગીત કાવ્ય અને નૃત્ય કળામાં નિપુણુ બનવાની શક્તિ આપે છે
શ્રી ચત્તીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૬૫