________________
(૪) બુધ - શિક્ષણ, વક્તત્વ, ગણિત, વેપાર, ચિત્રકલા, ભરતકલા, ઔષધિઓનું જ્ઞાન-આ ગ્રહની બળવત્તતા સૂચવે છે.
(૫) ગુરુ – વેદ ભાષા, સાહિત્ય, વ્યાકરણ, શિક્ષણ, રાજ્ય નીતિ, અધ્યાત્મિક જ્ઞાન, કાયદા શાસ્ત્ર હવાઈ વિજ્ઞાન એ બધા વિષયમાં રસ હો તે આ ગ્રહ બળવાન હોવાનું સૂચવે છે.
(૬) શુક્ર – વિવિધ કલા શિક્ષણ, કાવ્ય કાયદા શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર, જાતીય શાસ્ત્ર, કલા-સૌન્દર્યાદિનું જ્ઞાન–આ ગ્રહની બળવતતા સૂચવે છે.
૭) શનિ – ઈતિહાસ, રાજનીતિ શાસ્ત્ર, તવ જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન, મટર, સ્કુટર અને સાયકલ વગેરેનું ટેકનિકલ જ્ઞાન આ ગ્રડની બળવતતા સૂચવે છે.
(૮) રાહુ - મશીન ઉગ, ઝેરી દવાઓ, અને લશ્કરી જ્ઞાનમા રસ આ ગ્રહની બળવત્તરતાના કારણે રહે છે તેમ જ વધે છે.
આ રીતે આ ગ્રહ કામ કરે છે. તે પિતાને કયા વિષયમાં સ્વભાવિક રૂચિ છે. તે ચકાસીને તે વિષયમાં નિપુણ બનવાને પ્રયત્ન કરનાર વિદ્યાથી જરૂર સફળ થાય છે.
દષ્ટાન્ત દાખલા તરીકે જેવા કેઈએ તે મહાકવિ મિલ્ટનની જન્મ કડળીમાં વર્ગોતમી બુધ હતા, તેથી તેમની બુદ્ધિ પ્રતિભા અને ધારણ હતી
બળવાન બુધ, વાણું અને દલીલ શક્તિ આપે છે.
આ રીતે આઠમાંથી જે કોઈ ગ્રહ ખૂબજ બળવાન હોય છે, તે મુજબ પ્રગતિ થાય છે
એટલે પિતાનો કયો ગ્રહ બળવાન છે તે માણસે ખામ જાણી લેવું જોઈએ.
રિભાગ પહેલો