________________
(૧) સ્વગ્રહી ઉચ્ચને યા મિત્ર ક્ષેત્રને હોવો જોઈએ
(૨) પાપ ગ્રહોની વચ્ચે યા પાપ ગ્રહોથી પીડિત ન હો જોઈએ.
(૩) તે ગ્રહ પર શુભ ગ્રહોની દૃષ્ટિ હોવી જોઈએ, અથવા શુભ ગ્રહોની વચમાં હોવો જોઈએ.
(૪) ને ગ્રહ કેન્દ્ર ૧-૪-૭-૧૦ યાત્રિકોણ પહેલ્મા સ્થાનમાં હોય છે તે બહુ બળવાન બને છે.
(૫) તે ગ્રહ ગ્રહ નવમાંશમાં શરૂઆતની ત્રણ રીત પ્રમાણે બળવાન બનતું હોય તે સારું છે. તે ઉપરાંત તિ શાશનુ ગણિત સૂક્ષમ રીતથી જેવું તથા મેળવવું પડે છે. તેનું પૂર્ણ જ્ઞાન
તિષીને હોવું જોઈએ. પરંતુ ઉક્ત પાંચે રીતેના પ્રમાણુથી કયે. ગ્રહ બળવાન છે, તે આપ જાણી શકશે.
આઠમાંથી જે ગ્રહ બળવાન હોય, તે દરેક ગ્રહના અભ્યાસથી જુદા જુદા ક્ષેત્ર નીચે પ્રમાણે બતાવ્યા છે.
(૧) સૂર્ય જે સૂર્ય બળવાન હોય તે તે વિદ્યાર્થીને રાજ્ય નીતિ શાસ્ત્ર, તર્ક શાસ, માનસ શાસ્ત્ર, પ્રાણુ શાસ્ત્ર અને આ શાત્રો સાથે જોડાએલા શાસ્ત્રના અભ્યાસમાં વિશેષ રૂચિ રહે તેમ જ તેમાં એકાગ્રતા સાધવાથી સારી પ્રગતિ થાય.
() ચન્દ્ર – વનસ્પતિ શાસ્ત્ર, ખેતી વિષયક અભ્યાસ, વેપાર, શિક્ષણ, રસાયણ શાસ્ત્ર કાવ્ય, સંગીત, ચિત્ર કળા, ડોકટરી, ફાર્મસી, અને સાગર ઉદ્યોગોને અભ્યાસ
જેનો ચન્દ્ર બળવાન હોય તેને આ વિષયમાં રસ હોય તેમ જ પ્રયતન કરવાથી આગળ વધે.
(૩) મગળ :- વિદ્યુત શાસ્ત્ર, એનજીનીઅરીગ, વાઢ કાપ (સર્જરી) તર્ક શાસ, ભૂસ્તર શાસ્ત્ર, કાયદા શારા. રીન્ય શાસ્ત્ર પિલીસ તત્ર વગેરેના અભ્યાસમાં રૂચિ તેમ જ પ્રીતિ-જેને આ ગ્રહ બળવાન હોય છે તેને રહે છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :