________________
સવ ગ્રહ શત્રુના ઘરમાં હોય તે પ્રતિષ્ઠા ન કરવી.
લગ્નમાં અથવા ૭ મે ચન્દ્ર, રાહુ અથવા કેતુયુક્ત હોય છે, તે અધમ ફળ આપે છે.
લગ્નમાં ચન્દ્રમાં યુક્ત શુરૂ હોય તે પ્રતિષ્ઠા નિર્વિદને પૂરી થાય.
ચન્દ્ર, શુકયુક્ત અથવા શુક્રની ચન્દ્ર ઉપર દષ્ટિ હોય તે સારા ફળને આપે છે.
[૨૮] ગ્રહણ ફળ ગ્રહણ થયા પછી સાત દિવસ સુધી તથા અગાઉના સાત દિવસ દઘ તિથિના ગણાય છે, તેમાં સારા કામનું મુહુર્તન કરવું.
વળી ચન્દ્ર યા સૂર્ય ગ્રહણ દરમ્યાન આખા ઘેરાયા હોય તે આગળ-પાછળ સાત દિવસ અને અપ ઘેરાયા હોય તે આગળ -પાછળ ત્રણ દિવસ મુહુર્ત કરવું નહિ.
જે રાશિથી ગુરૂ હોય, તે પ્રતિષ્ઠા કરાવનારની જન્મરાશિથી ૨-૫-૭-૯-૧૧ મે હોય તે શ્રેષ્ઠ જાણો. અને ચન્દ્ર જે રાશિને હૈય, તે જન્મ રાશિથી ૩-૬-૭-૧૦-૧૧-૨-૫-૯ મે હોય તે સારે જાણુ.
અને પ્રભુની રાશિથી પ્રભુને થન્કમાં પૂર્ણ રીતે જે. અને જે રાશિથી રવિ ડેય, તે જન્મરાશિથી ૩-૬-૧૦–૧૧ મે હોય, તે સારે જાણ.
આ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવનારને ગુરૂ, ચન્દ્ર, રવિ-એ ત્રણનાં બળ દેખીને પ્રતિષ્ઠા કરાવવી. અને પ્રતિમાને પણ ચન્દ્રબળ પૂર્ણ દેખવું.
કૃષ્ણ પક્ષ હેય તે તારાબળ જેવું. ૨૦-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
* ૧પ૩