________________
[૨૭] પ્રતિષ્ઠાની લગ્ન કુંડળીને ભાવ
પ્રતિષ્ઠા કુંડલીમાં રવિ સબલ હોય તે ઘર ધણિની હાની કરે છે. ચંદ્ર બેલ વિનાને હોય તે સ્ત્રીનું મરણ કરે છે. શુક્ર બલી ન હોય તો ધનને નાશ કરે છે. ગુરૂ બળ વિનાનો હોય તે સુખનો નાશ કરે છે.
લગ્ન કુંડળીમાં બુધ, રવિથી રહિત હોય અને ૧-૭-૪૧૦ કેન્દ્ર સ્થાનમાં બુધ એકલે હોય તે સેંકડે ટોપેને હણે છે.
શુક્ર કેન્દ્ર સ્થાન ૧ ૪૭–૧૦ માં હોય, તે હજારા દેને નાશ કરે છે.
ગુરૂ કેન્દ્ર સ્થાન ૧-૪-૭ ૧૦ માં હોય, તે એક લાખ દાનો નાશ કરે છે. પરંતુ બળવાન હોય તે.
આ પ્રમાણે નાની આરભ સિદ્ધિની ટીકામાં કહેલ છે.
તેમ જ મોટી પ્રતિષ્ઠા કપમાં પણ છે સ્થાને ગુરૂ શુકનું એવું જ ફળ કહેલ છે.
વળી પ્રતિષ્ઠા કહ૫માં મેષ તથા વૃષભમાં ચન્દ્ર અથવા સૂર્ય હોય અને શનિ બળવાન હોય તે આ પ્રમાણે અને મંગળ બુધ હીન બળવાળા હોય તે પણ પ્રતિષ્ઠા કરવી પણ વાર, તિથિ, નક્ષત્ર, ચન્દ્ર ન જેવા એમ કહેલ છે.
લન બળવાન લેવુ અને ૩-૬-૧૧ મે સૂર્ય હાથ, ૧-૪૭–૧–મે ગુરૂ હોય અથવા શુક્ર હોય તે બીજા દોષ જેવા નહિ. આ સ્થાનના આ ગ્રહ-બીજા ને ટાળે છે અને શુભ ફળ આપે છે.
વળી અન્ય ગ્રન્થમાં લગ્ન કુંડળીમાં રાહુ અથવા કેતુ ૧-૪ સ્થાનમાં હોય તે ઉત્તમ કહેલ છે. ૧૫ર !
વિભાગ પહેલે