________________
જેમ જેક કે આંતરે, બીતે વર્ષ અગ્યાર, પ્રજા આંતરા જેઠ બીચ, વર્ષ આઠ અવધાર. અબ કહું ક્ષય માસકી, રીતિ એહ સમજાય, એકસો થતાલીસ વર્ષ કુ, ક્ષય માસ તબ થાય. કાર્તિક સુ ગિતા થકાં, તીન માસ લગ જોય, ક્ષય માસ સંક્રાંતિ એકમેં, માસ ક્ષય જબ હાય. વેગો હાય તે ઈશુતરે, વર્ષ ઓગણીસ પર દેખ, ક્ષય માસ કે વર્ષ મેં, દેખે વળી વિશેષ તે ન મારે આગ-પીછે, માસ અધિક હોય પખ, માહ-ફાગણ વધે ઘટે નહિ, કોઈ કાલ. સુનિરાજ નિર્ણય કરી, બારહ માસથી ચાલ, એક અઠિયાસી વર્ષ મે, બોર અધિક માસ. ક્ષય મામ દેય દાખિયા, સુનિ નેમ
વિજય પન્યાસ, માસ ફાય, વૃદ્ધિ આદિનું આ ગણિત વિવેકથી મેળવવું
રિ૮] રાશિના નામ ચર શશિ- મેષ, કર્ક, તુલા, મકર, સ્થિર રાશિ- વૃષભ, સિહ, વૃશ્ચિક, કુંભ. દ્વિસ્વભાવ રાશિ- મિથુન, કન્યા, ધન, મીન.
નારચન્દ્ર જોતિષ ગ્રન્થમાં જન્મ કુંડળી સ્થિત ગ્રહ સાર
ચન્દ્ર સાથે શનિ, મંગળ હોય તે અનિમય થાય છે. ચન્દ્ર સાથે શનિ હોય તે મરણ થાય છે. ચન્દ્ર સાથે બુધ હોય તે સમૃદ્ધિ કરે છે. ચન્દ્ર સાથે ગુરૂ હેાય તે મહિમા–પ્રભાવ કરે છે. ચન્દ્ર સાથે શક હોય તે સર્વ સુખ આપે છે.
શ્રી યતીન્દ્ર સુહુર્ત પ્રભાકર :
# ૧૫૧