________________
માહ સુદ પૂનમ રવિવારે આવે તે ૧૦ થી ૧૨ દિવસમાં રૂમાં વધઘટ થાય, અળસીમાં મદી થાય,
માહ સુદ પુનમે વાદળ હોય તે એક મહિના સુધી મદી રહે. માહ સુદ પૂનમે શુક્રવાર હોય તે રૂમાં મદી થાય.
રિ૦૮] બારે મહિનાના ગ્રહ પરિણુમના તેજી મંદી ફળાદેશ
આ માસમાં પાંચ વિવાર કે બુધવાર હેય, તે રાજાપ્રજાને નાશ થાય. અને જે પાંચ સોમવાર આવે તે રાજા-પ્રજાનું કલ્યાણ કરે.
વહી પાંચમના દિવસે બુધવાર તથા મંગળવાર વક્રી થાય તે ચેખાઘઉ, તેલ મોંઘા થાય.
આ માસમાં ગુરૂ અને શુક્ર એક જ રાશિમાં હોય તે તલ, તેલ અને સુતરને સંગ્રહ કરવાથી લાભ થાય.
આ માસની મેષ સંક્રાતિ સોમવારે હોય, તો ચાંદી, અળસી અને રૂમાં ૧૨ ટકા તેજી થાય.
વૈશાખ માસ આ માસમાં સુદી પાંચમના દિવસે શનિવાર હોય, તે ભાણુ, કુત્તિકા, રહિણી, મૃગશિરા, તથા હસ્તે એમાંથી કોઈ પણ નક્ષત્ર ઉપર મગળવાર આવે તે તાંબા, કાંસા, સેપારી, નારીયેળ, પીપર અને લાલ રંગનું કાપડ મોંઘું થાય.
જે સુદી ૧૩ના દિવસે મગળવાર કે રવિવાર હેય, તે ખાંડ, લાલ ચંદન, સીંધાલુણ અને પાન મોંઘા થાય.
વૈશાખ માસની વૃષભ-સંક્રાતિ, જે શનિ રવિ કે મંગળવારે હોય, તો ચાંદી, અળસી અને રૂમાં ૬ ટકા તેજી આવે.
શ્રી થતીન્દ્ર મુહુર્ત પ્રભાકર