________________
જેઠ માસ આ માસની સુદી એકમના દિવસે, જે શનિવાર આવે, તે રેગ પીડા, દુકાળ અને રાજ્ય કાન્તિ થાય.
જેઠ માસની મિથુન સંક્રાન્તિ, જે સેમ, ગુરૂ કે શુક્રવારે હોય, તે રૂમાં ૧૨ ટકાની તેજી આવે.
અસાડ-શ્રાવણ માસ આ માસમાં શનિવાર ને પાંચમના દિવસે જે મેઘ ધનુષ દેખાય, તે દરેક જાતના અનાજનો સંગ્રહ કરે અને તે અનાજને ચાર મહિના પછી વેચવાથી સારો ન મળે.
અસાડ માસની કઈ સંક્રાન્તિ, જે શનિ, રવિ, સોમ કે મગળવારે હેય તે ચાંદી, અળસી રૂમાં ૧૨ ટકા તેજી થાય
ભાદરવા માસ આ માસની વદ ૭ ના દિવસે, જે રહિણી નક્ષત્ર અને મગળ, ગુરૂ, શુક્ર કે રવિવાર આવે, તે તેલ, ઘઉ, હળદર, જવ, જીરૂ, હીંગ, સાકર, ખાંડ, સીસુ, પારે, કસ્તુરી વગેરે ચીજે મોંઘી થાય,
તથા વદ ૮ ને દિવસે મૂળ નક્ષત્ર પર રવિવાર કે સોમવાર હેય, તે સુતર અને શણને સંગ્રહ કરી, પાંચ મહિના પછી વેચવાથી સારો લાભ થાય.
આસો માસ આ માસમાં શનિ વક્રી હોય, બુધ બીજી શશિ પર હોય અને તેની સાથે રાહુ અને શનિ હોય, તે શણ, સુતર અને તેલ મેઘુ થાય.
આ માસમાં શનિ તુલા-સક્રાંતિ શુક્રવારે હોય તે રૂમાં ૧૨ ટકા તેજી આવે.
વિભાગ પહેલે ૧૧૨ :