________________
સિંહ સક્રાંતિ શનિવારે હોય તે તે કરે. તુલા સંક્રાંતિ શુક્રવારી હોય તે ૩૨ ટકા તેજી કરે. વૃશ્ચિકની રવિ, મંગળ ને શુકી હોઇ, તે ૩૦ ટકાનજી કરે.
ધનની શનિ-રવિ-સમ ને મંગળવારે હય, તે ૪૫ ટકા તેજી આવે.
કુભ સંક્રતિ સેમ અને શુક્રવારે છે. તે ૨૦ ટકા તેજી કરે.
મીન સંક્રાંતિ શનિ, રવિ, મંગળવારે હેય, તે ૩૮ ટકા તેજી થાય.
મકર સંક્રાંતિ શુક્રવારે હેય, તે ૪૦ ટકા મદી થાય.
જયારે માગસર માસની ધન સંક્રાંતિ શુક્રવારે હોય, તે અળસી ચાંદી ને રૂમાં ૧૨ ટકા મદી થાય.
[૨૭] પૂર્ણિમા તેજી મંદી પરીક્ષા
સુદ પૂનમના દિવસે ચન્દ્રમા ઉદય થતા હોય ત્યારે ચન્દ્ર અને સૂર્ય સામસામે થઈ જાય તો તેજી થાય.
ચન્દ્રમાં રતાશવણે હેય તે તે સમજવી.
ચન્દ્રમા ફીકે હેય, ચન્દ્રમાં ફરતું જળકુંડ હેય તે મંદી આવે.
ચન્દ્રોદય સમયે ઈશાનને પાવન ચાલ હૈય, તે ૫૫ ટકા મંદી થાય. અગ્નિ ખૂણામાં ચાલતું હોય તે ૩૦ થી ૩પ ટકાની તેજી કરે વાયવ્યનો પવન ચાલતું હોય તે ભાવ એક સરખા રહે.
ૌત્રાત્યને પવન ચાલતું હોય, તે અ૫ તેજી આવે. દક્ષિણને પવન ૩૦ ટકા તેજ કરે. ચૌદસથી પૂનમની ઘડી અધિક હોય, તે તેજી કરે. પૂનમના દિવસે વાદળ હોય તે મટી આવે.
વિભાગ પહેલે
૧૧e .