________________
[૨૫] ચન્દ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના તેજી મંદી ફળ
જ્યારે કારતક વદ એકમનું સૂર્યગ્રહણ હોય ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૨ ટકા મદી આવે.
જ્યારે માગસર વદ એકમે સૂર્યગ્રહણ હેય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૦ ટકા તેજી થાય.
જ્યારે પોષ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૦ ટકા તેજી આવે.
જ્યારે વૈશાખ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે ચાંદી અને રૂમાં સાડા બાર ટકા તેજી થાય.
જ્યારે જેઠ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે રૂ, અળસી અને ચાંદીમાં ૧૦ ટકા તેજી આવે.
જ્યારે અસાડ સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે રૂ, અળસી અને ચાંદીમાં ૧૫ ટકા તેજી આવે.
જ્યારે શ્રાવણ સુદ પૂનમનું ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં ૧૫ ટકા તેજી આવે.
- જ્યારે આ સુદ પૂનમનું ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી ચાંદી અને રૂમાં સાડા બાર ટકા તેજી આવે.
જ્યારે ભાદરવા સુદ પૂનમે ચન્દ્રગ્રહણ હોય, ત્યારે અળસી, ચાંદી અને રૂમાં મોટી તેજી આવે.
[૨૬] સંક્રાતિ તેજી સદી ફળ સંક્રાતિ ૧૫ મુહૂતી હોય, તે રૂમાં તેજી થાય, ૩૦ મુહૂતી સમાન, ૪૫ મુર્તી મંદી કરે.
કર્ક સંક્રાંતિ શનિ, રવિ, સોમવાર કે મંગળવારી હોય તે રૂમાં અને ચંદીમાં ૧૫ થી ૨૦ ટકા તેજી આવે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :