________________
જે મહિનામાં રવિવારે ચન્દ્ર દર્શન હોય, તે તે મહિનામાં ૩ માસાની વધઘટ થાય.
સોમવારે ચન્દ્ર દર્શન હેાય તે ૨૦ દિવસ તે કરે, મંગળવારે મદી કરે, તેઝ કરે, અળસીમાં ૮ તથા ૯ ટકા તેજી આવે.
બુધ-ગુરુવારે ચન્દ્ર દર્શન હેય તે વધઘટ થઈને મંદી થાય.
શુક્રવારે ચન્દ્ર દર્શન હેય તે સુદમાં ૧૫ થી ૩૦ ટકાની તેજી વદમાં મદી આવે.
જે શનિ, રવિ, મંગળનું ચન્દ્ર દર્શન થાય, તે રેજી અને આ વારે પૂનમ હોય, તે રૂ તથા ચાંદીના ભાવ વધે.
જ્યારે રવિ, બુધ, શુક્રવારે ચન્દ્ર દર્શન હોય ત્યારે ચાંદી અને રૂમાં મદી થાય.
જ્યારે પૂછડી તારે હોય, ત્યારે ચાંદી અને રૂમાં મટી તેજી થાય.
જ્યારે રવિવારે રેવતી નક્ષત્ર હોય ત્યારે ચાંદી અને રૂમાં ૧૫ ટકા તેજી આવે.
[૨૦૪, અમાવાસ્યાનું તેજી-મંદી ફળ
વદ ચૌદસથી અમાવાસ્યા વધારે ઘડીની હોય, તે રૂમાં તેજી થાય અને ઓછી ઘડીની હોય, તો મદી થાય.
વદી અમાવાસ્યા બે હોય તે તે મહિનામાં મંદી આવે. અમાવાસ્યાનો ક્ષય હોય તે રૂમાં તેજી આવે.
સોમવતી અમાવાસ્યા મદી લાવે, રૂમાં ચાંદીમાં ૧૦ ટકા મદી લાવે,
મગળવારી અમાવાસ્યા રૂ-ચાંદી-અળસીમાં વધઘટ કરે. શુક્ર-શનિવારી અમાવાસ્યા રૂ તથા ચાંદીમાં વધઘટ કરે.
1 વિભાગ પહેલે ૧૦૮ :