________________
આયુષ્ય નિશ્યની બીજી વિધિ
જન્મ તિથિને ૧૩ વડે ગુણેા, વારને ૨૩ વડે ગુણે!, નક્ષત્રને ૯ વડે ગુણેા, જે જીણુાકાર આવે તેને ૧૧ વડે ગુણે!, જેમાં જન્મ નક્ષત્રની ઘડીઓ ઉમેરા, પછી ૧૦૦ વડે ભાગા જે શેષ રહે તેટલા વર્ષનું આયુષ્ય જાણવુ",
[૨૨] તિથિ વધઘટ થાય તેનુ તેજી મંદી ફળ (૧) સુઢમાં તિથિ ઘટે તે તેજી, સુદ્રમાં તિથિ વધે તે માંદી. (ર) વક્રમાં તિથિ વધે તા પાંચ ટકા તેજી કરે, ઘટે તે સાત ટકા મદી કરે.
(૩) વદ છઠનેા ક્ષય હાય, તે ૧૫ ટકા તેજી થાય. (૪) છઢ–કલાની અંદર હાય તા ૧૮ ટકા વધે. (૫) શુઠ્ઠી ૧૦-૧પ (પૂનમ) તિથિ વધે તે રૂમાં તેજી થાય, ઘટે તે રૂમાં મંદી થાય.
રવિવારે તિથિને ક્ષય હાય અને સેમવતી અમાવાસ્થા હાય, તે રૂમાં મહી થાય અને શુક્રવારે વ્યતિપાત હાય, તે રૂમાં
પાંચ ટકા મઢી આવે.
[૨૦૩] ચન્દ્ર-દન-તેજી-મંદી ફળ
ખીજના ચન્દ્વ ઉત્તરમાં ચઢતા હોય, તે રૂમાં તેજી થાય, દક્ષિણમાં ઢળતા હોય તે! મઢી થાય, સમાન હોય તેા સમાન ભાવ રહે બીજના ચન્દ્ર કઈક રતાશવાળા હાય, તેા તેજી કરે, વાકા હાય તા મઢી કરે
નાની બીજ તેજી કરે, મેટી ખીજ મઢી કરે, સૂર્ય ચન્દ્ર સામ સામે થઈ જાય તે તેજી કરે.
ચન્દ્ર દર્શનનું મુહૂર્ત ૧૫ હોય તેા તેજી કરે, ૪૫ ડાય તા મદી કરે.
શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૦૭