________________
વદી ૧૦ ના છઠ્ઠા પ્રહર વાયવ્ય ખૂણામાં સુદી ૧૧ના સાતમા પ્રહરે ઉત્તર દિશામાં અને વદી ૩ના આઠમા પ્રહરે ઈશાન ખૂણામાં જે ભદ્રા સન્મુખ હોય, તે તે પ્રયાણ આદિ કાર્યોમાં વન્ય છે.
વદી ૩ ના રોજ અરિન ખૂણામાં, સાતમે નૈનત્ય ખૂણામાં, દશમે નત્ય ખૂણામાં અને ચૌદસે ઈશાન ખૂણામાં ભદ્રાનું સુખ હોય છે.
સુદી ૪ ના દિવસે દક્ષિણ દિશામાં, ૮ ના દિવસે પશ્ચિમ દિશામાં, અબારસે ઉત્તર દિશામાં અને પૂનમના દિવસે પૂર્વ દિશામાં ભદ્રાનું સુખ હોય છે જે પ્રયાણ આદિમાં ત્યાજ્ય છે.
[૧૯૫] શનિ-પાદ વિચાર ૩-૬-૧૧ મા સૂર્યમાં શનિની પનોતી બેસે, તે ચાંદીનો પા સમજવો.
૪-૮-૧૨ માં હોય, તે લોઢાને પાયે સમજ.
૧૨-૫-૭ માં બેસે, તે તાંબાને પાયે, અને ૯-૧૦ માં બેસે, તે સોનાને પાયે સમજવો.
[૧૯] પાયાના ફળ ચાંદીનો પાયો સારો છે. ચાંદીના પાયે પનોતી બેસે, તે દ્રવ્ય મળે, વેપાર વધે, સન્માન વધે, રાજ્યમાં પદવી મળે.
- લોહાને પાયે ખરાબ છે. લોઢાના પાયે પતી બેસે, તે વધ, બંધન, કલેશ, જમણ વગેરે દુઃખ પહે.
તાંબાનો પાયો પણ સારો છે. તાંબાના પાયે પનોતી બેસે, તે વેપાર વધે, ધનની પ્રાપ્તિ થાય, શ્રેષ્ઠ સાધન સામગ્રી મળે, સન્માન થાય.
સોનાને પાયે ખરાબ છે, સોનાના પાયે પતી બેસે, તે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે, દુમને હુમલા
: વિભાગ પહેલે
૧૦૪ :