________________
दिवा भद्रा यदा रात्रि, रात्री भद्रा दिवा यदि । न तत्र भद्रा दोष : स्यात् सर्व कर्माणि साधयेत् ।। सौम्ये सर्व च कल्याणी, शनी विष्टि तथैव च । रवि पुष्यवती प्रोक्ता, भौमे भद्रा प्रकोर्तिता ॥
[૧૨] ભદ્રામાં પ્રયાણુ નિષેધ विष्टायाम् दारुणे रौद्रे योवेः गच्छति मानवः । गतस्या गमनं नास्ति, नदीना मिव सागरे ।
[૧૭] ભદ્રા કયા કાર્યમાં લેવામાં શ્રેષ્ઠ છે युद्धे, भूपति दर्शने, भयवने, घाते च पाते हते । वैद्यस्यागमने, जल प्रतरणे, शत्रीस्तथोच्चाटने । सिंहोष्टे खर माहिषौ गज मृगौ, अश्वगृहे पात ने । स्त्री सेवा ऋतु मज्जनेषु शकटे भद्रा सदा गृह्यते ॥ આટલા કાર્યોમાં ભદ્રા શ્રેષ્ઠ છે.
[૧૪] ભદ્રા પુચ્છ વિચાર दिवस स्याग्रमे अर्धे रात्री अर्ध-द्वितीय के । सदा त्रिंशत् घटी मध्ये, पुच्छे कोणि शुभावहा ।।
તિષ–સાર-ગ્રન્થની ગાથા ૨૦૩ અને ૨૦૪ માં એમ કહેવું છે કે શુકલ પક્ષમાં શરૂની ૬ ઘડી અને કૃષ્ણ પક્ષમાં આખરની ૩ ઘડી ત્યાજ્ય છે. તેનું કારણ સર્પિણી, વીંછણ ભદ્રા હોય છે તે સમજવુ. વદ ૧૪ના પ્રથમ પ્રહર પૂર્વ દિશામાં શુદ ૮ ના બીજા પ્રહરે અગ્નિ ખૂણામાં વદી ૭ના બીજા પ્રહરે દક્ષિણ દિશામાં પૂર્ણિમાના દિવસે ચોથા પ્રહરે નૈઋત્ય ખૂણામાં.
સુદી ૪ ના રોજ પાંચમા પ્રહરે પશ્ચિમ દિશામાં. શ્રી થતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
: १०३