________________
કરે, રાજ્ય તરફ ભય ઊભો થાય, માન પ્રતિષ્ઠા ઘટે, રેગ પણ થાય.
પિતાના જન્મનક્ષત્રથી ગણતાં, જે નક્ષત્ર પર શનિ બદલતે હેય, ત્યા સુધી ગણવું, આ સંખ્યાને નવ (૯) વડે ભાગવી જે શેષ રહે તે વાહન સમજવું.
[૧૭] શનિ ગ્રહને ફળ (૧) ગધેડાનું વાહન ધનનો નાશ કરે, (૨) અશ્વ વાહન સારું શુભદાયી છે.
(૩) હાથીનુ વાહન હેય તે વિપુલ રાજ્યલક્ષમી મળે. () મહિષ (પાડા) નુ વાહન હોય તે શત્રુને ભય ન થાય. (૫) શિયાળનું વાહન હોય, તે બુદ્ધિનો નાશ કરે. (૯) સિંહનું વાહન હોય, તે શત્રુગણુને નાશ કરે () કાગડાનું વાહન હોય, તે સન્માન મળે. (૮) મેરનું વાહન હોય, તે આદર મળે.
(૯) હંસનુ વાહન હોય, તે રાજ્ય તરફથી સત્કાર મળે અને દ્રષ્ય મળે.
આ બધા શનિના વાહનનાં ફળ છે [૧૮] પંચાગ સિવાય ચન્દ્રમા જાણવાની વિધિ
वर्तमान तिथि दूवी कीजे । પાં- તીસ મેન ને ! पाचे-पाचे भाग हरी जे ।
लग्न सक्रातिथी चन्द्र गणो जे । જે દિવસને ચન્દ્રમા દેખો હોય, તે દિવસને બમણો કરે. પછી જે કુણુપક્ષ હોય, તે તેમાં ૩૫ ઉમેરવા અને જે શુકલ પક્ષ હોય તે પાંચ ઉમેરવા. પછી તેને પાંચ વડે ભાગવા. ૧૪-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :
: ૧૦૫